શોધખોળ કરો

સુશાંતના પરિવાર સાથે સતત જોવા મળતો આ યુવક કોણ છે? નરેન્દ્ર મોદી સાથે શું છે કનેક્શન?

સંદિપ સિંહ સુશાંત સિંહ રાજપૂતના પરિવારજનો સાથે ગાઢ રિલેશન ધરાવે છે, સંદિપ પણ બિહારનો હતો અને બન્ને છેલ્લા 10 વર્ષથી બૉલીવુડમાં સાથે કામ કરતા હતા

મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી, આત્મહત્યાના અચાનકથી સમાચાર સાંભળતા જ તેના ફેન અને ફ્રેન્ડ સર્કલમાં શોક ફેલાઇ ગયો. પણ સૌથી વધુ દુઃખ તેના ખાસ મિત્ર અને ફિલ્મ મેકર સંદિપ સિંહને થયુ, તે જાણીને સ્તબ્ધ થઇ ગયો. મંગળવારે સંદિપ અંકિતા લોખંડેની સાથે સુશાંતના બ્રાંદ્રા સ્થિત ફ્લેટમાં ગયો હતો, આ પહેલા તે સોમવારે પણ ત્યાં ગયો હતો. સુશાંત અને સંદિપ સિંહ એકદમ ખાસ મિત્રો હતો. સંદિપ સિંહ સુશાંત સિંહ રાજપૂતના પરિવારજનો સાથે ગાઢ રિલેશન ધરાવે છે, સંદિપ પણ બિહારનો હતો અને બન્ને છેલ્લા 10 વર્ષથી બૉલીવુડમાં સાથે કામ કરતા હતા. સુશાંતના મોત બાદ તેને સુશાંતના ઘરે જવાનો અનુભવ પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. સુશાંતના પરિવાર સાથે સતત જોવા મળતો આ યુવક કોણ છે? નરેન્દ્ર મોદી સાથે શું છે કનેક્શન? સંદીપે લખ્યું- ભાઇ જ્યારે તારા ઘરમાં એન્ટ્રી કરી, તો ત્યાં તુ મને ગળે મળવા માટે ન હતો. ત્યાં કોઇ મસ્તી કે હંસી મજાક ન હતુ. તારી સાથે 10 વર્ષની ભાઇબંધી રહી, અને તારા આ પગલાએ મને ઝકઝોર કરી દીધો છે. હું તુટી ગયો છુ અને નિશબ્દ છું.
સંદિપ સિંહ બૉલીવુડનો એક મોટો ફિલ્મ મેકર છે, અને સાથે સાથે તે ફિલ્મ પત્રકાર પણ રહ્યો છે. ખાસ વાત છે કે, સંદિપ સિંહ પીએમ મોદીની ખાસ નજીકમાં છે, તેને પીએમ મોદી પર વર્ષ 2019માં ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' બનાવી હતી. આમાં લીડ રૉલમાં વિવેક ઓબેરોય જોવા મળ્યો હતો. આ ફિલ્મ પીએમ મોદીની જીવન પર આધારિત છે. સુશાંતના પરિવાર સાથે સતત જોવા મળતો આ યુવક કોણ છે? નરેન્દ્ર મોદી સાથે શું છે કનેક્શન? તેને લખ્યું- અમારી યાદો, તે પ્રેમ ભર્યા દિવસો, જે આપણે એક પરિવારની જેમ સાથે વિતાવ્યા હતા. તે ક્ષણોને હંમેશા શોધીશ. તે મને વાયદો કર્યો હતો કે મારા ડાયરેક્ટૉરિયલ ડેબ્યૂમાં કામ કરનારો તુ પહેલો એક્ટર હોઇશ. તે કહ્યું હતુ આપણે બન્ને બિહારી છીએ, એટલે આપણે સાથે જ ઇન્ડસ્ટ્રી પર રાજ કરવાનુ છે. તે તમામ વાયદાઓ તોડી નાંખ્યા છે. તેમને દગો આપ્યો, તે મને એકલો છોડુ દીધો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget