શોધખોળ કરો
Advertisement
મુંબઈમાં મધરાતે પાર્ટી કરતાં પકડાયેલી હોટ એક્ટ્રેસે કરી સ્પષ્ટતા, કહ્યું- પાર્ટીમાં હતી પણ........
સુઝૈન ખાને સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી લોકોને જાણકારી આપી છે. તેમાં લખ્યું કે, હું મારા મિત્રની પાર્ટીમાં ગઈ હતી. રાત્રે 2.30 કલાકે પોલીસ ત્યાં પહોંચી હતી.
મુંબઈઃ મુંબઈમાં એક ક્લબમાં કોરોનાના નિયમોનો ભંગ કરીને સુરેશ રૈના, સુઝાન ખાન, રેપર બાદશાહ, સિંગર ગુરુ રંધાવા પાર્ટી માણતાં હતા. પોલીસને જોઈ રૈના સહિતના સેલેબ્સ પાછલા બારણેથી ભાગી ગયા હોવાના અહેવાલ પ્રસારિત થયા બાદ સુઝાન ખાનનું મોટું નિવેદન સામે આવ્યું છે.
સુઝૈન ખાને સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી લોકોને જાણકારી આપી છે. તેમાં લખ્યું કે, હું મારા મિત્રની પાર્ટીમાં ગઈ હતી. રાત્રે 2.30 કલાકે પોલીસ ત્યાં પહોંચી હતી. ક્લબના લોકો અને પોલીસ વચ્ચે વાતચીત થઇ અને તમામ ગેસ્ટને 3 કલાક સુધી રાહ જોવી પડી હતી. આખરે 6 વાગે અમને ઘરે જવાની મંજૂરી મળી હતી. તેથી મીડિયામાં આવેલા ધરપકડના અહેવાલ ખોટા છે. અમને રોકાવાનું કેમ કહેવામાં આવ્યું અને ક્લબના લોકોએ પોલીસે સાથે શું વાત કરી તે ખબર નથી. હું મુંબઈ પોલીસની ખૂબ ઈજ્જત કરું છું અને તેમની મદદથી જ મુંબઈવાસીઓ સુરક્ષિત છે.
">
પોલીસે ગઇકાલે જેડબલ્યુ મેરિયટ હોટલ સ્થિત ડ્રેગનફ્લાઇ ક્લબમાં રેડ કરી હતી. આ દરમિયાન અનેક સ્ટાર પાર્ટી કરતા હતા. મહારાષ્ટ્રમાં કોરોના પર કાબુ મેળવવા નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. આ રીતે પાર્ટી કરવી નિયમોનું ઉલ્લંઘન છે.
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement