શોધખોળ કરો

ગાડી લઇને જઇ રહેલી એક્ટ્રેસને ટેક્સી ડ્રાઇવરે કર્યો અશ્લીલ ઇશારો તો એક્ટ્રેસ તેની પાછળ ભાગી, ને પછી શું થયું, જાણો વિગતે

એક્ટ્રેસ અને સાંસદ મિમી ચક્રવર્તી સાથે તાજેતરમાંજ એક ટેક્સી ડ્રાઇવરે ગેરવર્તન કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ડ્રાઇવરને એક્ટ્રેસ સાથે આવો વ્યવહાર કરવો ભારે પડી ગયો, અને પોલીસે પકડીને તેને જેલ ભેગો કરી દીધો હતો

નવી દિલ્હીઃ એક્ટ્રેસ અને સાંસદ મિમી ચક્રવર્તી સાથે તાજેતરમાંજ એક ટેક્સી ડ્રાઇવરે ગેરવર્તન કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ડ્રાઇવરને એક્ટ્રેસ સાથે આવો વ્યવહાર કરવો ભારે પડી ગયો, અને પોલીસે પકડીને તેને જેલ ભેગો કરી દીધો હતો. એક્ટ્રેસ મિમી ચક્રવર્તી પોતાની ગાડીમાં બેસીને ક્યાંય જઇ રહી હતી તે દરમિયાન ટેક્સી ડ્રાઇવરે તેની ઓવરટેક કરીને અશ્લીલ ઇશારો કર્યો અને ખરાબ કૉમેન્ટ કરી હતી. ડ્રાઇવરને સબક શીખવાડવા માટે મિમી ચક્રવર્તી તેની પાછળ ગાડી લઇને ભાગી હતી, અને તેને ઝડપી પાડ્યો હતો. સાંસદ મિમી ચક્રવર્તી સાથે ઘટેલી ઘટના અંગે જાણકારી આપતા પોલીસે મીડિયાને જણાવતા કહ્યું કે, મિમી ચક્રવર્તી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ સોમવારે રાત્રે મુકુંદપુરથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ અનુસાર જ્યારે મિમી ચક્રવર્તી બલ્લીગંજ ફેરી વિસ્તારમાંથી પોતાની ગાડીમાં જઇ રહી હતી, ત્યારે એક ટેક્સી ડ્રાઇવરે કથિત રીતે તેની તરફ અશ્લીલ ઇશારો કર્યો હતો, પહેલા તો મિમી ચક્રવર્તીએ તેને નજરઅંદાજ કર્યો પરંતુ તે ફરીથી અશ્લીલ કૉમેન્ટ કરવા લાગ્યો, બાદમાં મિમી આ શખ્સનો પીછો કરવા તેની પાછળ ગાડી લઇને ભાગી હતી. ગાડી લઇને જઇ રહેલી એક્ટ્રેસને ટેક્સી ડ્રાઇવરે કર્યો અશ્લીલ ઇશારો તો એક્ટ્રેસ તેની પાછળ ભાગી, ને પછી શું થયું, જાણો વિગતે પીછો કરીને મિમીએ ટેક્સી ડ્રાઇવરને પકડી લીધો હતો, આ દરમિયાન કેટલાક લોકોની ભીડ થઇ ગઇ હતી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ટેક્સી ડ્રાઇવરની નંબર પ્લેટ પરથી અમે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસ અનુસાર આરોપીનુ નામ દેબા યાદવ છે, આ શખ્સની ઉંમર 32 વર્ષની બતાવવામાં આવી રહી છે. મિમી બાંગ્લા ઇન્ડસ્ટ્રીમાં જાણીતી એક્ટ્રેસ અને સિંગર છે, બાદમાં તેને 2019માં જાદવપુર લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી, હાલ તે સાંસદ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget