શોધખોળ કરો

Bigg Boss OTT: પાસ આવો અને મને કિસ કરો, શમિતા શેટ્ટીના કહ્યાં બાદ રાકેશે શું કર્યું, જુઓ વીડિયો

બિગ બોસમાં ઓટીટીમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ એકબીજાની નજીક જતાં જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં જ રીલિઝ થયેલા એક પ્રોમોમાં શમિતા રાકેશને કિસ કરવાનું કહે છે.

Bigg Boss OTT:બિગ બોસમાં ઓટીટીમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ એકબીજાની નજીક જતાં જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં જ રીલિઝ થયેલા એક પ્રોમોમાં શમિતા રાકેશને કિસ(kiss) કરવાનું કહે છે.

બિગ બોસમાં ઓટીટીમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ એકબીજાની નજીક જતાં જોવા મળી રહ્યાં છે. બંનેની કેમેસ્ટ્રી જ કેટલીક વાતોને હવા આપે છે. ખુદ શમીતા અને રાકેશ પણ આ વાતને પડદા પાછળ રાખવા જાણે નથી માંગતા. તાજેતરમાં જ રીલિઝ થયેલા એક પ્રોમો (promo)માં શમિતા રાકેશને કિસ કરવાનું કહે છે. બિગ બોસનો આવનાર એપિસોડનો પ્રોમો જોઇને કહી શકાય કે આવનાર એપિસોડમાં ગર્મજોશી જોવા મળશે.

આ પ્રોમોમાં જોવા મળી રહ્યે છે કે, શમિતા શેટ્ટી (shamita shetty) ડાઇનિંગ એરિયામાં લંચ કરી રહી છે. આ સમયે રાકેશ  બાપટ માઇક્રોવેવમાં રસોઇ ગરમ કરી રહ્યો છે. ત્યારે શમીતા કહે છે કે, તેને વધુ ગરમ ન કરીશ નહિ તો હાર્ડ થઇ જશે. ત્યારબાદ રાકેશે તેને પુછે છે કે “ઓર કુછ”

આ પણ વાંચો:Salman Khan Bodyguard Salary: બોડીગાર્ડ શેરાને દર મહિને આટલી મોટી સેલેરી આપે છે સલમાન ખાન, જાણી દંગ કરી જશો

ત્યારબાદ શમીતા થોડો સમય રોકાય છે અને પછી કહે છે કે, “જો તેને કોઇ પ્રોબ્લેમ હોય તો હું ખુદ કરી લઇશ,” આ સમયે રાકેશ કહે છે કે, “ મને કોઇ પરેશાની નથી આ તો હું પુછી રહી હતી કે બીજુ કંઇ” ત્યાકબાદ શમીતા હસે છે અને કહે છે. “મારી પાસે આવ અને અત્યારે જ મને કિસ કર” રાકેશ તેને કિસ કરી લે છે અને આ જોતા નેહા ભસીન કહે છે. “સો સ્વીટ”

View this post on Instagram
 
A post shared by Voot (@voot)

આ પહેલા પણ રાકેશ અને શમિતા એક બીજાને ફલર્ટ કરતા જોવા મળે છે. બંને એકબીજા સાથે ઇમોશન ટાઇમ સ્પેન્ડ કરતા જોવા મળે છે. શમિતાએ રાકેશ સાથે તેના તલાકની વાતો પણ શેર કરી હતી આ પહેલા પણ બંને આ શોમાં કિસ કરતા જોવા મળ્યાં હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા

Embed widget