શોધખોળ કરો

Tu Jhoothi Main Makkaar Trailer: 'તુ જૂઠી મેં મક્કાર' એ રોમેન્ટિક-કોમેડીનો ઓવરડોઝ, શાનદાર ટ્રેલર થયું રિલીઝ

Tu Jhoothi Main Makkaar: સુપરસ્ટાર રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર' સાથે જોરદાર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મનું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે.

Tu Jhoothi Main Makkaar Trailer Released: બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર લાંબા સમય બાદ મોટા પડદા પર કમબેક કરવા માટે તૈયાર છે. ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર ' દ્વારા શ્રદ્ધા ફરી એકવાર તેના ચાહકોનું મનોરંજન કરવા આવી રહી છે. આ ફિલ્મમાં શ્રદ્ધા પહેલીવાર સુપરસ્ટાર રણબીર કપૂર સાથે સિલ્વર સ્ક્રીન પર રોમાન્સ કરતી જોવા મળશે. સોમવારે શ્રદ્ધા અને રણબીરની આગામી ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'નું શાનદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.=

'તુ જૂઠી મેં મક્કાર'નું ટ્રેલર રિલીઝ

હિન્દી સિનેમાના પ્રખ્યાત નિર્દેશક લવ રંજનની ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર' માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. હાલમાં જ મેકર્સ દ્વારા આ ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે 'તુ જૂઠી મેં મક્કાર'નું ટ્રેલર 23 જાન્યુઆરી એટલે કે આજ રોજ સોમવારે રિલીઝ કરવામાં આવ્યું. 'તુ જૂઠી મેં મક્કાર'ના આ ટ્રેલરમાં તમે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની જોરદાર કેમેસ્ટ્રી જોઈ શકો છો. જેના કારણે તમે એમ ન કહી શકો કે આ બંને કલાકારો પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળી રહ્યા છે. રોમેન્ટિક-કોમેડી 'તુ જૂઠી મેં મક્કાર'નું આ ટ્રેલર એટલું શાનદાર છે કે તમે તેની પરથી નજર હટાવી શકતા નથી. પછી તે બંને સેલેબ્સની એક્ટિંગ હોય કે ટ્રેલરમાં દેખાડવામાં આવેલા ડાયલોગની પંચ લાઈન. જો આ લવ રંજનની ફિલ્મ છે તો તેમાં સેન્સ ઓફ હ્યુમર વધારે હશે અને મ્યુઝિકનું લેવલ તેના કરતા ઘણું વધારે હશે. એકંદરે, 'તુ જૂઠી મેં મક્કાર'નું આ ટ્રેલર એન્ટરટાઇમેન્ટનો ભરપૂર ડોઝ છે.

'તુ જૂઠી મેં મક્કાર' ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

'તુ જૂઠી મેં મક્કાર'નું આ ફની ટ્રેલર જોયા પછી દરેક લોકો આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ પહેલા 'તુ જૂઠી મેં મક્કાર'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આવી સ્થિતિમાં હવે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મને જોવા ચાહકો આતુર છે. લવ રંજનની 'તુ જૂઠી મેં મક્કાર' 8 માર્ચ 2023ના રોજ રિલીઝ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  

ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 

પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  

Embed widget