શોધખોળ કરો

આ એક્ટરે શેર કરી અદભૂત તસવીર, ને પછી લોકોને પુછ્યુ ઓળખી બતાવો કોણ છે આ.... જુઓ તસવીર

ઉલ્લેખનીય છે કે હાલ ટ્વીટર પર ઋષિ કપૂરના 34 લાખથી વધુ ફોલોઅર્સ છે

મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હવે તેમને એક એવી તસવીર શેર કરીને ફેન્સની વચ્ચે કુતુહલ પેદા કરી દીધુ છે, એટલે કે ઋષિ કપૂરે એક તસવીર શેર કરીને ફેન્સને પુછ્યુ છે કે તમે ઓળખો આ કોણ છે. ઉલ્લેખનીય છે કે હાલ ટ્વીટર પર ઋષિ કપૂરના 34 લાખથી વધુ ફોલોઅર્સ છે. ખરેખરમાં, એક્ટર ઋષિ કપૂરે પોતાના ટ્વીટર હેન્ડર પરથી એક તસવીર શેર કરી છે, જે એક મહિલાની છે, અને આ તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ છે. ઋષિ કપૂરે ફેન્સને પુછ્યુ છે કે તમે ઓળખી બાતવો આ મહિલા કોણ છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના ફેન્સ આ તસવીર જોઇને કહી રહ્યાં છે કે, સાડીમાં સજી-ધજેલી આ મહિલા વિતેલા જમાનાની ફેમસ વિલન પ્રાણ છે. આ તસવીર શેર કરતાં ઋષિ કપૂરે લખ્યુ છે કે, "તમારે બતાવવાનુ છે કે, આ વ્યક્તિ કોણ છે? જો કોઇને પહેલાથી જ અન્ય સુ્ત્રો પાસેથી આની માહિતી મળી હોય, તો કૃપા કરીને આનો ખુલાસો ના કરો, બીજાઓ માટે આને સસ્પેન્સ રાખો, ધન્યવાદ. હું તમને 10/20/50 અંદાજો લગાવવાનો મોકો આપુ છુ, જવાબ જલ્દી મળશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ

માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી

Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ

Embed widget