શોધખોળ કરો

Ishita Dutta Pregnancy: પ્રેગ્નન્ટ ઈશિતા દત્તાએ ખાસ રીતે પતિને આપ્યા હતા ગુડન્યૂઝ, જુઓ કેવું હતું પતિ વત્સલ શેઠનું રિએક્શન

Vatsal Sheth On Ishita Dutta Pregnancy: ટીવી અભિનેત્રી ઈશિતા દત્તાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે પતિ વત્સલ શેઠે તેની પ્રેગ્નન્સી પર કેવી પ્રતિક્રિયા આપી હતી.

Vatsal Sheth On Ishita Dutta Pregnancy: નાના પડદાની જાણીતી અભિનેત્રી ઈશિતા દત્તા ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. ઈશિતાએ થોડા સમય પહેલા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. હવે તે તેના ગર્ભાવસ્થાના તબક્કાને ખૂબ જ માણી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છેજેમાં બતાવવામાં આવ્યું છે કે તેના પતિ વત્સલ શેઠ અને અન્ય લોકોએ તેની ગર્ભાવસ્થા પર કેવી પ્રતિક્રિયા આપી હતી.

View this post on Instagram
 
A post shared by Ishita Dutta Sheth (@ishidutta)

ઈશિતાની પ્રેગ્નન્સી પર પતિની પ્રતિક્રિયા આવી હતી

ઈશિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઈશિતાએ પ્રેગ્નન્સીના સમાચાર પર તેના પતિપરિવાર અને મિત્રોની પ્રતિક્રિયા કેપ્ચર કરી છે. ઇશિતાએ તેના પતિ અને પરિવારને એક પરબિડીયું આપ્યું અને તેમને પ્રેગ્નન્સીનું સરપ્રાઇઝ આપ્યું. તેના પ્રેગ્નન્સીના સમાચાર જાણીને પતિ વત્સલ શેઠ અને બીજા બધા ચોંકી ગયા. વત્સલ ખુશ હતો સાથે સાથે આઘાત પણ હતો. તેના પ્રેગ્નન્સીના સમાચાર જાણીને બાકીના લોકો પણ ખુશ જોવા મળી રહ્યા હતા.

ઈશિતાએ રિએક્શનનો વીડિયો સાચવી રાખ્યો છે

ઈશિતા દત્તાએ વીડિયો શેર કરીને કહ્યું કે જ્યારે પણ તે આ વીડિયો જુએ છે ત્યારે તેની આંખોમાં આંસુ આવી જાય છે. ઈશિતાએ કેપ્શનમાં લખ્યું, “આ યાદો ખૂબ જ સુંદર અને કિંમતી છે. મારા બધા મનપસંદ લોકો સાથે મારા જીવનના શ્રેષ્ઠ સમાચાર શેર કરું છુંકમનસીબે કેટલાકને હું ડોક્યુમેન્ટ કરી શકી નથી. જ્યારે પણ હું આ જોઉં છું ત્યારે મને રડવાનું મન થાય છે."

ઈશિતા દત્તા બેબીમૂન પર ગઈ હતી

હાલમાં જ ઇશિતા દત્તા તેના પતિ વત્સલ સાથે ગોવામાં બેબીમૂન પર ગઈ હતી. ત્યાંથી અભિનેત્રીએ બેબી બમ્પને ફ્લોન્ટ કરતી વખતે ઘણી તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. ઈશિતા ગ્રીન આઉટફિટમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી વખતે ખૂબસૂરત દેખાતી હતી. જણાવી દઈએ કે ઈશિતા અને વત્સલના લગ્ન 2017માં થયા હતા. 6 વર્ષ પછી બંને પેરેન્ટ્સ બનવાના છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તોઈશિતા દત્તા છેલ્લે અજય દેવગનની સાથે ફિલ્મ 'દ્રશ્યમ 2'માં જોવા મળી હતી. તે અજય દેવગનની ઓન-સ્ક્રીન પુત્રી બની હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ

અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ

Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?

Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!

ABP Premium

વિડિઓઝ

Rajkot Fire Updates:બિલ્ડીંગની આગમાં ત્રણ લોકોના મોત, કાચ ફોડીને કરાયું રેસ્ક્યુંRajkot Fire News: ધૂળેટીના દિવસે બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, સોની પરિવાર ફસાયો આગમાંVadodara Accident: SUV કારે એકસાથે ધડાધડ છથી સાત વાહનોને મારી ટક્કર, જુઓ અકસ્માતના દ્રશ્યોAmbalal Patel Forecast: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈને મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત

IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી

WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ

Embed widget