Shilpa Shetty અને Jacqueline Fernandezએ એકસાથે બતાવ્યા હૉટ મૂવ્સ, ફેન્સ રહી ગયા જોતાં....... Video Viral
શિલ્પાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ટ્રેન્ડિંગ રીલ શેર કર્યુ છે, જેમાં બન્ને એક્ટ્રેસ પોતાની કમર મટકાવતી દેખાઇ રહી છે.
મુંબઇઃ બૉલીવુડની બે હસીનાઓની ચર્ચા હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ થઇ રહી છે, આ હસીનાઓ છે શિલ્પા શેટ્ટી અને જેકલિન ફર્નાન્ડિઝ, બન્ને પોતાના મૂવ્સને લઇને ચર્ચામાં છે. શિલ્પા (Shilpa Shetty) અને જેકલિને (Jacqueline Fernandez) પોતાના હૉટ મૂવ્સથી ફેન્સને ઘાયલ કરી દીધા છે.
શિલ્પાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ટ્રેન્ડિંગ રીલ શેર કર્યુ છે, જેમાં બન્ને એક્ટ્રેસ પોતાની કમર મટકાવતી દેખાઇ રહી છે. પોસ્ટ શેર કરતા શિલ્પાએ લખ્યું “મજાક કરું છું,” સાથે હેશટેગ લાઈક ઉમેર્યું. #craycray #reels #bts #fun #reelkarofeelkaro અને #reelitfeelit શિલ્પા અને જેકલીનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ હૉટ લુકમાં આછા વાદળી રંગના બોડીકોન શોર્ટ ડ્રેસમાં છે, સાથે હેરબન અને સફેદ સ્ટ્રેપ સેન્ડલ પહેરેલા છે. તો વળી, બીજીબાજુ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પણ છે, તેને હાઈ વેઈસ્ટ ડેનિમ જીન્સ સાથે લેવેન્ડર કલરના હાઈ નેક ટોપ પહેરેલો છે. શિલ્પાએ બ્લેક હીલ્સ અને હાફ પોનીટેલ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે. બન્ને અભિનેત્રીઓ ‘બ્રધર્સ ટ્વિન્સ’ ટ્રેક પર સાથે ડાન્સ કરતી જોવા મળી. આ વીડિયો હાલમા ખુબ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
આ પણ વાંચો..........
ICSI CS પરિણામ આજે થશે જાહેર, આ સાઇટ પર ચેક કરો રિઝલ્ટ
ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આ પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર
Rohit Sharma: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
WhatsApp Group પર હાઇકોર્ટનો મોટો ચુકાદો- ‘તમામ મેસેજ માટે એડમિન જવાબદાર નહીં’