શોધખોળ કરો

Cyber Cell Pornography Case: રાજ કુન્દ્રાને બોમ્બે હાઈકોર્ટે આપી રાહત, જામીન પર સુનાવણી 25 ઓગસ્ટ સુધી અનામત

તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રા હાલમાં પોર્ન વીડિયો બનાવવા અને સ્ટ્રીમ કરવા માટે જેલમાં છે.

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. સાયબર સેલ જે કેસમાં તપાસ કરી રહ્યો હતો તે કેસમાં બોમ્બે હાઈકોર્ટે રાજ કુન્દ્રાને વચગાળાની રાહત આપી છે. કોર્ટે જામીનની સુનાવણી 25 ઓગસ્ટ સુધી અનામત રાખી છે.

તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રા હાલમાં પોર્ન વીડિયો બનાવવા અને સ્ટ્રીમ કરવા માટે જેલમાં છે. સાયબર સેલનો કિસ્સો અલગ છે. મહારાષ્ટ્ર સાયબર સેલ ગયા વર્ષથી આ મામલાની તપાસ કરી રહી છે. આ 2020નો કિસ્સો છે. સાયબર સેલે પોતે FIR નોંધાવી હતી, જેમાંથી કુંદ્રા એક આરોપી છે. આ કેસમાં કુન્દ્રાનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું.

હોટશોટ પણ આ કેસમાં આરોપી છે, આ જ કેસમાં કુંદ્રાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

શું વાત છે

મહારાષ્ટ્ર સાયબરે એકતા કપૂરના અલ્ટ બાલાજી સહિત વિવિધ ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ અને વેબસાઇટ્સના નિર્દેશકો અથવા માલિકો સામે અશ્લીલ વીડિયો બતાવવા બદલ કેસ નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું કે એક સામાજિક કાર્યકરની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી હતી. મહારાષ્ટ્ર સાયબર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ALT બાલાજી, હોટશોટ, ફ્લિઝમોવીઝ, ફેનીઓ, કુકૂ, નિયોફ્લિક્સ, ઉલ્લુ, હોટમસ્તી, ચિકૂફ્લિક્સ, પ્રાઇમફ્લિક્સ, વેટફ્લિક્સ જેવી વેબસાઇટ્સ અને ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલતા અને અશ્લીલ વીડિયો જોવા મળ્યા હતા, જેના પગલે તેમના નિર્દેશકો અથવા માલિકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો

રાજ કુન્દ્રા હાલ જેલમાં છે

રાજ કુન્દ્રાની 19 જુલાઈએ પોર્ન વીડિયો બનાવવા અને એપ દ્વારા સ્ટ્રીમિંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તે જેલમાં પણ છે. મહારાષ્ટ્ર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ અંગે તપાસ કરી રહી છે. પોલીસે આ કેસમાં શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી છે. પોલીસે કહ્યું છે કે અત્યાર સુધી કરવામાં આવેલી પૂછપરછના આધારે શિલ્પાની સંડોવણી સામે આવી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત

Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી

UGC એ જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદ્યાર્થીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ

SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Surat BJP Leader Suicide Case: ભાજપના મહિલા નેતાના સુસાઈડ કેસને લઈને મોટા સમાચારKhyati Hospital Scam:હોસ્પિટલ કાંડમાં સૌથી મોટો ખુલાસો, ત્રણ વર્ષમાં 112 લોકોના મોતRBI Reporate News: EMI ઓછી થવાની આશા પર ફરી વળ્યું પાણી, કોઈ ફેરફાર ન થયોNitin Gadkari :‘કોન્ટ્રાક્ટર ઠીક સે કામ નહીં કરેગા તો બુલડોઝર કે નીચે ડલવા દેંગે’ નીતિન ગડકરીની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
UGC એ જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદ્યાર્થીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ
UGC એ જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદ્યાર્થીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?

RBI MPC:  RBIની ખેડૂતોને મોટી ભેટ, હવે સરળતાથી મળશે આટલા લાખની લોન

Bangladesh violence: બાંગ્લાદેશમાં ભારતીય પ્રોડક્ટનો બહિષ્કાર, BNP નેતાએ વિરોધમાં સળગાવી પત્નીની સાડી, જુઓ વીડિયો

Free Aadhaar Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે કરવું પડે છે આ કામ, જાણો સરળ પ્રોસેસ

Embed widget