શોધખોળ કરો

'તું તારી દીકરીનું જો પહેલા' કહીને ચંકી પાંડેને જાહેરમાં ખખડાવી નાંખ્યો આ સેલેબ્સે, જાણો શું છે મામલો.........

અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે. અનન્યા અવારનવાર પોતાના ફેન્સ માટે કંઈને કંઈ શેર કરતી રહે છે. અનન્યાનાં ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોલોવર્સ છે, 

મુંબઇઃ જાણીતી કૉરિયોગ્રાફર ફરાહ ખાનને દરેક લોકો જાણે છે, કે તે હાજરજવાબી છે. તેનુ કમાલનુ સેન્સ ઓફ હ્યૂમર છે. હાલમાં જ ફરાહ ખાન અને અનન્યા પાંડે ‘ખતરા ખતરા’ શૉના સેટ પર પહોંચી હતી. આ પહેલા તેને એક વીડિયો બનાવ્યો  જે ખુબ મજેદાર છે. 

આ વીડિયોને ફરાહ ખાને તેના સોશ્યલ મીડિયા પેજ પર શેર કર્યો હતો, વીડિયોને  જોયા બાદ અનન્યા પાંડેના પિતા ચંકી  પાન્ડે આ ફરાહની એક્ટિંગને ઓવરએક્ટિંગ ગણાવી હતી, તો વાતને લઇને કૉરિયોગ્રાફર ગિન્નાઇ અને તેને ચંકી પાંડેને સણસણતો જવાબ આપી દીધો હતો. આ જવાબ હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. 
 
શેર કરવામાં આવેલા વીડિયોમાં અનન્યા પાડેને મેકઅપ થઇ રહ્યો છે, ત્યારે  ફહાહ ખાન ત્યાં આવે છે અને કહે છે, અનન્યા... અનન્યા તુમ્હે ખાલી પીલી કે લિએ નેશનલ એવોર્ડ મિલા હૈ. આ સાંભળ્યા બાદ અનન્યા ખુશ થઇ જાય છે, ત્યારે ફરાહ કહે છે તે મજાક કરી રહી હતી.  

વીડિયોને શેર કરતા અનન્યા પાંડેએ કેપ્શન આપ્યુ - 50 રૂપિયા કાટ ઓવરએક્ટિંગ કે, ફરાહ ખાન કે સાથે હંમેશા મજેદાર ટાઇમ. આ બધાની વચ્ચે ચંકી પાન્ડેએ કૉમેન્ટ કરી અને લખ્યું- ફરાહ તને આ વીડિયો માટે ઓવરએક્ટિંગનો એવોર્ડ મળવો જોઇએ. આગળ ફરાહે જવાબ આપ્યો તમારી દીકરીને સંભાળ પહેલા. ફરાહની આ કૉમેન્ટ બાદ સોશ્યલ મીડિયા પર ખુબ કૉમેન્ટો આવવા લાગી કે અમુક લોકો તો મજાક મજાકમાં કહી રહ્યા છે કે ફરાહ ખાન સાચું બોલી ગઈ. 

View this post on Instagram
 
A post shared by Ananya 💛💫 (@ananyapanday)

અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે. અનન્યા અવારનવાર પોતાના ફેન્સ માટે કંઈને કંઈ શેર કરતી રહે છે. અનન્યાનાં ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોલોવર્સ છે, 

આ પણ વાંચો......... 

રોહિત શર્માને આઉટ આપ્યા બાદ અલ્ટ્રાએજ પર વિવાદ શરુ થયો, જાણો અલ્ટ્રાએજ અને હોટ-સ્પોટ ટેક્નીક શું છે?

IPO Market: SEBIએ આધાર હાઉસિંગ, બિકાજી ફૂડ્સ અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ સહિત 5 કંપનીઓના IPOને આપી મંજૂરી

Benefits Of AloVera: એલોવેરા સ્કિન માટે નહીં પરંતુ થાઇરોઇડની બીમારીમાં પણ છે રામબાણ ઇલાજ

Side Effects of Raw Onion:જરૂરથી વધુ કાચી ડુંગળી ખાવાથી શરીરના થાય છે આટલા નુકસાન

અમદાવાદ: પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, 37 લોકોને કોરોના, માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું

Cholesterol Reducing Foods: આ રીતે ખાવ લસણ, એક દિવસમાં ખતમ થઇ જશે 10% જમા કોલેસ્ટ્રોલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 

Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Navsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર

આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની

Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?

Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો

Embed widget