શોધખોળ કરો

Benefits Of AloVera: એલોવેરા સ્કિન માટે નહીં પરંતુ થાઇરોઇડની બીમારીમાં પણ છે રામબાણ ઇલાજ

Benefits Of Alo Vera: થાઈરોઈડના કારણે આપણને બીજી ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે, પરંતુ ગભરાશો નહીં, આજે અમે તમને તેનાથી છુટકારો મેળવવાના ઉપાય જણાવીશું.

થાઈરોઈડની સમસ્યા સામાન્ય બની રહી છે, તેના ઘણા પ્રકાર છે, જેના કારણે ઘણા લોકો પરેશાન પણ  છે. વાસ્તવમાં થાઈરોઈડ આપણી ગળામાં હોય છે, જેમાંથી થાઈરોક્સિન નામનું હોર્મોન નીકળે છે. આ હોર્મોન આપણા શરીરના ઘણા કાર્યોને નિયંત્રિત કરે છે. જેના કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે સ્થૂળતા, વજન વધવું અથવા વધુ ઉતરી જવું, હાર્ટ બીટ વધી જવા.

જેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેઓએ તેમની જીવનશૈલી પર  ધ્યાન રાખવું જરૂરી છે. આવી સ્થિતિમાં અમે તમને એક એવો ઉપાય જણાવી રહ્યા છીએ, જેના ઉપયોગથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. એલોવેરા તમને આ સમસ્યામાં રાહત આપી શકે છે. આવો જાણીએ તેના ફાયદાઓ વિશે.

વેઇટ લોસ માટે કરશે કામ

થાઈરોઈડમાં  એલોવેરા જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે. તુલસીના પાન સાથે એલોવેરાનો રસ મિક્સ કરીને દરરોજ સવારે લો. તેનું સેવન કરવાથી તમારું થાઈરોઈડ નિયંત્રણમાં રહેશે. ખાલી પેટે જ લેશો તો સારું રહેશે.

સોજામાં આપશે આરામ

એલોવેરા એવા લોકો માટે પણ ફાયદાકારક છે જેમને થાઈરોઈડના કારણે શરીરના અલગ-અલગ ભાગોમાં સોજાની  સમસ્યાનો સામનો કરવો પડે છે. વાસ્તવમાં, એલોવેરામાં સોજા  વિરોધી ગુણો જોવા મળે છે, જે સોજામાં  રાહત આપે છે.

સાંધાના દુખાવામાં આપશે રાહત

થાઈરોઈડના કારણે સાંધાનો દુખાવો થતો હોય તો તમારે એલોવેરા જ્યુસનું સેવન કરવું જોઈએ. તેનાથી તમને ચોક્કસ રાહત મળશે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું

ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો

એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ

Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન

Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો

Embed widget