Hotness Overloaded: પાતળી કમર પર લાલ સાડી પહેરીને એક્ટ્રેસે બતાવ્યો જલવો, વિના બ્લાઉઝ વાળી તસવીરો વાયરલ
સાઉથ હસીના અને બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ પૂજા હેગડેએ રેડ આઉટફિટમાં પોતાનું સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ હતુ. પૂજા હેગડે રેડ શિફૉનની પ્લેન સાડીમાં પોતાની કર્વી ફિગર ખુબ ફ્લૉન્ટ કર્યુ હતુ.
Pooja Hegde Boldness: સાઉથ ફિલ્મોની હૉટ એક્ટ્રેસ અને હાલમાં બૉલીવુડમાં ધમાલ મચાવનારી હસીના પૂજા હેગડે ફરી એકવાર લાઇમલાઇટમાં આવી છે, આ વખતે તે પોતાના શાનદાર વીડિયોને લઇને ચર્ચામાં આવી છે. બહુ જલદી ફિલ્મ સર્કસ રિલીઝ થવા જઇ રહી છે, જેમાં તે રણવીર સિંહની અપૉઝિટ દેખાઇ રહી છે, ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યુ છે, અને આ દરમિયાન ફિલ્મની આખી કાસ્ટ રેડ આઉટફિટમાં જોવા મળી હતી, પરંતુ લાલ સાડીમાં પૂજા હેગડેએ કેર વર્તાવ્યો હતો,
સાઉથ હસીના અને બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ પૂજા હેગડેએ રેડ આઉટફિટમાં પોતાનું સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ હતુ. પૂજા હેગડે રેડ શિફૉનની પ્લેન સાડીમાં પોતાની કર્વી ફિગર ખુબ ફ્લૉન્ટ કર્યુ હતુ. આ વીડિયો સર્કસ ટ્રેલરના લૉન્ચ ઇવેન્ટનો છે, જ્યાંથી પૂજા હેગડેનો ફરી એકવાર સેક્સી લૂક વાયરલ થયો હતો.
કમર પર બાંધેલી લાલા રંગની પ્લેન સાડી અને બે પટ્ટીઓ પર ટકેલા બ્લાઉઝે તમામનુ ધ્યાન ખેંચ્યુ હતુ. તેની બૉલ્ડનેસે તમામના હોશ ઉડાવી દીધા હતા. વળી, ફેન્સ પણ આ વીડિયોને સોશ્યલ મીડિયા પર ખુબ શેર કરી રહ્યાં છે, અને લાઇક્સ સાથે કૉમેન્ટસ કરી રહ્યાં છે.
View this post on Instagram
'સર્કસ' સ્ટાર્સથી ભરપૂર છે -
રણવીર સિંહ, પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડીઝ ઉપરાંત, 'સર્કસ'ની સ્ટારકાસ્ટમાં સિદ્ધાર્થ જાધવ, જોની લીવર, સંજય મિશ્રા, વ્રજેશ હિરજી, વિજય પાટકર, સુલભા આર્ય, મુકેશ તિવારી, અનિલ ચરણજીત, અશ્વિની કાલસેકર અને મુરલી શર્મા પણ છે. જેકલીન દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ વિડીયોમાં આખી ટીમ લાલ રંગના પોશાક પહેરીને લોકપ્રિય ગીત ઈના મીના ડીકા પર ડાન્સ કરતી જોવા મળે છે. તેના કેપ્શનમાં જેક્લિને લખ્યું, "આજે બપોરે 1.30 વાગ્યે ટ્રેલર આઉટ!! ગાંડપણ શરૂ થઈ ગયું છે!!”
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram