શોધખોળ કરો

કોરોનાની મહામારી સામે લડવા હૉલિવૂડ સેલેબ્સ મદદ માટે આવ્યા આગળ, એન્જેલિના જોલીએ 10 લાખ ડોલર કર્યા દાન

કોરોના વાયરસની મહામારીના કારણે સ્કૂલ બંધ થઈ જવાથી જે બાળકોને પ્રોપર જમવાનું નથી મળી રહ્યું તેમને ધ્યાનમાં રાખીને એન્જેલિના મદદ માટે આગળ આવી છે.

Coronavirus: કોરોના વાયરસની મહામારી સામે લડવા રમત ગમતથી લઈ ફિલ્મ જગતની અનેક હસ્તીઓ મદદ માટે આગળ આવી રહી છે. ત્યારે હૉલિવૂડની સ્ટાર એક્ટ્રેસ એન્જેલિના જોલીએ 10 લાખ ડોલર દાન કર્યા છે. કોરોના વાયરસની મહામારીના કારણે સ્કૂલ બંધ થઈ જવાથી જે બાળકોને પ્રોપર જમવાનું નથી મળી રહ્યું તેમને ધ્યાનમાં રાખીને એન્જેલિના મદદ માટે આગળ આવી છે. ડેઈલીમેલના અહેવાલ અનુસાર, એન્જેલિનાએ ‘નો કિડ હંગરી’નામના ટ્ર્સ્ટને દસ લાખ ડોલર દાનમાં આપ્યા છે. જેનાથી અત્યાર સુધી 20 લાખ ડોલરનો ઉપયોગ કરી તીસ રાજ્યોમાં ઓછી આવક વાળા પરિવારો અને તેમના બાળકોને ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવી છે. પોતાના સામાજિક કાર્ય માટે જાણીતી 44 વર્ષીય આ એક્ટ્રેસે કહ્યું કે, “કોરોના વાયરસના પગલે બંધના કારણે લગભગ 100 કરોડથી વધુ બાળકો શાળા જઈ શકતા નથી.” તેમણે કહ્યું, અનેક બાળકો શાળામાં મળતી દેખભાળ અને પોષણ પર નિર્ભર રહે છે જેમાં અમેરિકાના લગભગ 2 કરોડ બાળકો સામેલ છે. જે આ સુવિધાઓ પર આધારિત હોય છે. ‘નો કિડ કંગરી’ એવા બાળકો સુધી વધુમાં વધુ સંખ્યામાં પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ પહેલા જેનિફર ગાર્નર અને એમી એડમ્સ પણ આ સંસ્થાની મદદ માટે આગળ આવી ચૂક્યા છે. આ મહામારી વચ્ચે રેયોન રેનાલ્ડ્સ અને બ્લેક લાઈવલીએ ફૂડ બેન્કોને 1 મિલિયન ડૉલર દાન કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. રિહાના પોતાના ક્લારા લિયોનેલ ફાઉન્ડેશના મદદ માટે 5 મિલિયન ડૉલર દાન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં 5 લાખ 33 હજારથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અને 24 હજાર 99 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget