શોધખોળ કરો

COVID 19 સામે એકજૂટ થશે ગ્લોબલ સ્ટાર્સ, શાહરૂખ, પ્રિયંકા અને લેડી ગાગા આવશે સાથે

કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે હવે શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા ગ્લોબલ ઈવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તેનું આયોજન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં તેની સાથે લેડી ગાગા પણ જોવા મળશે.

મુંબઈ: દુનિયાભરમાં ફેલાયેલી કોરોના વાયરસથી મહામારીને કારણે સમગ્ર વિશ્વ ચિંતામાં છે. તેની સામે લડવા માટે દુનિયાના તમામ દેશ એક બીજાને મદદ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે જાણીતા ચહેરા પણ પોતાની ક્ષમતા અનુસાર લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે હવે શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા ગ્લોબલ ઈવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તેનું આયોજન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં તેની સાથે લેડી ગાગા પણ જોવા મળશે. આ ઈવેન્ટમાં શાહરૂખ ખાન પ્રિયંકા ચોપરા સાથે એલ્ટન જોન અને લેડી ગાગા જેવા ઈન્ટરનેશનલ સ્ટાર્સ પણ ભાગ લેશે. રિપોર્ટ્ મુજબ, આ ઈવેન્ટ 18 એપ્રિલે પ્રસારિત કરવામાં આવશે અને આ ઈવેન્ટ દ્વારા જે પણ રકમ ભેગી થશે તેને કોરોના વાયરસ સામેના જંગમાં ઉપયોગમાં લેવામાં આવશે.
આ ઈવેન્ટની જાણકારી આપતા પ્રિયંકા ચોપરાએ ટ્વિટ કરી જણાવ્યું કે કોરોના સામે લડવા તે આની સાથે જોડાઈ છે. આ કાર્યક્રમનો હેતુ લોકોને સંદેશ આપવાનો છે કે પોતાના ઘમાં રહીને પણ દુનિયા એક સાથે ઉભી રહી શકે છે. તેણે લખ્યું, 18 એપ્રિલે એક દુનિયા- ટૂગૈધર એટ હોમ કાર્યક્રમનું આયોજન થશે. જેને સમગ્ર વિશ્વમાં પ્રદર્શિત કરવામાં આવશે અને જે ફંડ મળશે તેને કોવિડ19 સામે લડવા માટે ઉપયોગ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget