શોધખોળ કરો
હાર્દિક પંડ્યાની એક્સ ગર્લફ્રેન્ડ એલી અવરામે હાર્દિકને લઈને શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
1/4

એલીએ વધુમાં કહ્યું હતું કે, આપણે 2019માં છીએ અને આજનાં સમયમાં મહિલાઓ પાસે પણ અવાજ છે. તેઓ પોતાના માટે ખુદ ઊભી થઈ શકે છે અને મને લાગે છે કે કોઇપણ મહિલા માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. હું તો એમા વિશ્વાસ કરું છું અને જે થઈ રહ્યું છે તે યોગ્ય થઈ રહ્યું છે.
2/4

એલી અવરામ તાજેતરમાં 25માં એસઓએલ લોયલ અઓર્ડ્સમાં જોવા મળી હતી. એલી અવરામે હાર્દિક પંડ્યાએ આપેલા નિવેદનથી થયેલા વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હું હાલમાં જ ભારત પરત ફરી છું અને ઘણાં પત્રકારો મને આ મુદ્દે પ્રશ્ન પુછી રહ્યા છે પરંતુ મને કોઈ આઈડિયા નથી કે કયાં મુદ્દે વાત થઈ રહી હતી. જોકે ત્યારબાદ મેં કેટલીક ફૂટેજ જોઈ અને હું એ કહી શકું છું કે જે રીતે તે વાત કરી રહ્યો હતો તે ઘણું જ ખરાબ હતું.
Published at : 19 Jan 2019 12:25 PM (IST)
View More





















