શોધખોળ કરો

'બાહુબલી 2'ની કમાણી 1500 કરોડને પાર, આમીરની 'દંગલ' પણ લગોલગ, જાણો કર્યો કેટલો વકરો ?

1/4
નવી દિલ્લી: ‘બાહુબલી 2’ ભારતીય સિનેમાના ઈતિહાસની પ્રથમ એવી ફિલ્મ બની ગઈ છે જેને વિશ્વભરમાં 1500 કરોડની કમાણી કરી છે. ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીની આ બ્લોકબસ્ટર ફિલ્મે માત્ર 21 દિવસમાં જ 1500 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી છે. પણ હવે આ ફિલ્મને ટક્કર આપી રહી છે 'દંગલ'

2/4
‘બાહુબલી-2’એ અત્યાર સધી ભારતમાં 1227 કરોડ અને ઓવરસીઝ 275 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બોલીવુડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વિટ કરતાં આ આંકડા જારી કર્યા છે.

3/4
4/4
જ્યારે આમિર ખાનની ‘દંગલ’ ની વર્લ્ડ વાઈડ કમાણી 1200 કરોડથી વધારે થઈ છે. ઉલ્લેખનીય છે કે ‘દંગલ’ ચીનમાં રીલિઝ થઈ છે. જ્યાં તેણે 500 કરોડથી કમાયા છે. આમ દંગલની વર્લ્ડવાઈડ કમાણી 1200 કરોડની પાર થઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget