આજની રિસેપ્શન પાર્ટી રાત્રે 8 વાગ્યે શરૂ થશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, લગ્ન બાદ સતત તેના લૂકને લઈને ચર્ચામાં રહેનાર દીપિકા અને રણવીર ક્યાં અવતારમાં જોવા મળશે.
2/6
1 ડિસેમ્બરે રિસેપ્શનનું કાર્ડ લાલ કલરનું છે. મનીષા કોઈરાલાએ તેના ફોટા શેર કરીને તેના વિશે વાત કરી હતી.
3/6
આજે 28 નવેમ્બરની પાર્ટી મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ ગ્રાન્ડ હયાતમાં હશે. 1 ડિસેમ્બરનું રિસેપ્શન પણ ખાસ હોટલમાં યોજાશે. આ સ્વાગતનું આમંત્રણ કાર્ડ પણ ખૂબ સરળ છે. આ માટે વ્હાઈટ અને ગોલ્ડન થીમ રાખવામાં આવી છે.
4/6
બેંગ્લોર રિસેપ્શનમાં સ્પોર્ટ્સ, બિઝનેસ અને ટોલિવૂડની સેલિબ્રિટી હાજર રહી હતી. આ રિસેપ્શનમાં માત્ર દીપિકા અને રણવીરના નજીકના જ લોકો હાજર રહેશે.
5/6
જે લોકો એ વિચારીને કન્ફ્યૂઝ થઈ રહ્યાં છે કે કેટલા રિસેપ્શન હશે. આજે એક રિસેપ્શન બાદ 1 ડિસેમ્બરે ફાઈનલ રિસેપ્સન યોજાશે.
6/6
મુંબઈ: છેલ્લા 15 દિવસથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. મેરેજ પૂર્ણ થયા બાદ તરત જ રિસેપ્શનની તારીખ નક્કી કરવામાં આવી હતી. 21 નવેમ્બર મુંબઈમાં રિસેપ્શન યોજાયું હતું તો આજે એટલે કે 28 નવેમ્બરના રોજ યોજાનારા રિસેપ્શન પર તમામની નજર છે.