શોધખોળ કરો

દીપિકાની ‘છપાક’ ફિલ્મનું ટ્રેલર જોઈ રડવા લાગ્યા લોકો, યૂઝરે કહ્યું- માસ્ટરપીસ છે ફિલ્મ

દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે છપાકની શૂટિંગના દરમિયાન ઘણી એવી ક્ષણ આવી હતી જેની પોતાના પર પણ અસર થઇ હતી.

નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં દીપિકા એસિડ સર્વાઈવરની ભૂમિકામાં છે. તે વિક્રાંત મૈસી દિપિકાની વિરૂદ્ધ રોલમાં છે. મૂવીનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. લોકો દીપિકાને એક્ટિંગની રાણી ગણાવી રહ્યા છે. જ્યારે ફિલ્મનું ટ્રેલર જોઈ લોકો રડવા લાગ્યા. એક યૂઝરે લખ્યું- ભારતના ઇતિહાસની આ ફિલ્મ માસ્ટરપિસ બનવા જઈ રહી છે. એકે લખ્યું- આ ફિલ્મ લોકોમાં જાગરૂકતા ફેલાવશે. જ્યારે અન્ય યૂઝરે લખ્યું- ફિલ્મમાં દીપિકા પાદુકોણ સ્ટાર છે. વિક્રાંત મૈસી પ્રોમેસિંગ છે. એક યૂઝરે લખ્યું- OMG, આ કેટલું દર્દનાક છે. હવે સમજાય રહ્યું છે કે, લોકો તમને એક્ટિંગની રાણી કેમ કહે છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં દીપિકાનો ચેહરો અને દેખાવ બનાવવા માટે પ્રોસ્થેટિક મેકઅપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવામાં ફિલ્મની શૂટિંગ પૂર્ણ થતા જ દીપિકાએ પોતાના ચેહરા પર ઉપયોગમાં લીધેલો પ્રોસ્થેટિક મેકઅપ સળગાવી નાખ્યો હોવાના અહેવાલો હતા. દીપિકાની ‘છપાક’ ફિલ્મનું ટ્રેલર જોઈ રડવા લાગ્યા લોકો, યૂઝરે કહ્યું- માસ્ટરપીસ છે ફિલ્મ દીપિકાની ‘છપાક’ ફિલ્મનું ટ્રેલર જોઈ રડવા લાગ્યા લોકો, યૂઝરે કહ્યું- માસ્ટરપીસ છે ફિલ્મ દીપિકાની ‘છપાક’ ફિલ્મનું ટ્રેલર જોઈ રડવા લાગ્યા લોકો, યૂઝરે કહ્યું- માસ્ટરપીસ છે ફિલ્મ દીપિકાની ‘છપાક’ ફિલ્મનું ટ્રેલર જોઈ રડવા લાગ્યા લોકો, યૂઝરે કહ્યું- માસ્ટરપીસ છે ફિલ્મ દીપિકાની ‘છપાક’ ફિલ્મનું ટ્રેલર જોઈ રડવા લાગ્યા લોકો, યૂઝરે કહ્યું- માસ્ટરપીસ છે ફિલ્મ દીપિકાની ‘છપાક’ ફિલ્મનું ટ્રેલર જોઈ રડવા લાગ્યા લોકો, યૂઝરે કહ્યું- માસ્ટરપીસ છે ફિલ્મ દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે છપાકની શૂટિંગના દરમિયાન ઘણી એવી ક્ષણ આવી હતી જેની પોતાના પર પણ અસર થઇ હતી. તેને વ્યક્તિગત અને ભાવનાત્મક રૂપથી પ્રભાવિત કરી. ફિલ્મના દરમિયાન જે ભાવનાત્મક ઘટનાઓથી તે પસાર થઇ તેનાથી મુક્તિ મેળવવા માટે તેણે પોતાનો મેકઅપ સળગાવી નાખ્યો હતો. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને ફોક્સ સ્ટાર હિન્દી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં દીપિકા સાથે વિક્રાંત મૈસી પણ જોવા મળશે. આ પહેલા વિક્રાંત મૈસી ફિલ્મ 'લિપ્સ્ટિક અન્ડર માય બુરખા'માં જોવા મળ્યો હતો. આ સિવાય, મૈસીએ ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’માં અર્જુન કપૂર સાથે પણ કામ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Tapi Rain: તાપીમાં ધોધમાર વરસાદથી વ્યારા-ઉનાઈ સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર ઠપ્પ
Tapi Rain: તાપીમાં ધોધમાર વરસાદથી વ્યારા-ઉનાઈ સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર ઠપ્પ
Embed widget