શોધખોળ કરો
Advertisement
જાહેરમાં એક મહિલાએ દીપિકા પાદુકોણનું પર્સ ખેંચવાની કરી કોશિશ, એક્ટ્રેસ થઇ ગઇ પરેશાન, જુઓ વીડિયો
એકટ્રેસ દીપિકા પાદુકોણ હંમેશા ફેન્સના સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે. જો કે આ વખતે તેમને પબ્લિક વચ્ચે જવું ભારે પડ્યું, એક મહિલાએ તેનું પર્સ ખેચતાં એક્ટ્રેસ પરેશાન થઇ ગઇ હતું. શું હતો મામલો જાણીએ...
એકટ્રેસ દીપિકા પાદુકોણ હંમેશા ફેન્સના સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે. જો કે આ વખતે તેમને પબ્લિક વચ્ચે જવું ભારે પડ્યું, એક મહિલાએ તેનું પર્સ ખેચતાં એક્ટ્રેસ પરેશાન થઇ ગઇ હતું. શું હતો મામલો જાણીએ...
દીપિકા પાદુકોણ ફેન્સની નજીક જવાનું તેની સાથે વાતચીત કરાવનું પસંદ કરે છે, જો કે આ વખતે તેમને આ દરિયાદિલ્લી ભારે પડી.
સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક મહિલા ટીશ્યૂ વેચવાના બહાને તેમનું પર્સ ખેંચવાની પણ કોશિશ કરે છે.
દીપિકા પણ આ વીડિયોમાં આ ઘટનાનો વિરોધ કરતી જોવા મળે છે. એક્ટ્રેસના બોડીગાર્ડ સ્થિતિને સંભાળે છે અને દીપિકાને પર્સ પરત કરે છે. જો કે આ ઘટનાથી એક્ટ્રેસ સહિત તેના ફેન્સ પણ દંગ રહી ગયા હતા.
દીપિકા પાદુકોણ મુંબઈના એક ફૂડ આઉટલેટ પર સ્પોર્ટ થઇ હતી.તે જ્યારે ત્યાંથી બહાર નીકળી તો ફેન્સે તેમને ઘેરી લીધી હતી. આ સમય સુધી તે ખૂબ જ ખુશ દેખાતી હતી અને તેમણે ફેન્સનું અભિવાદન પણ કર્યું.
દીપિકા જ્યારે કારમાં બેસવા જઇ રહી હતી તો આ સમયે એક મહિલાએ તમનું પર્સ ખેચ્યું. જો કે સદભાગ્યે તે એંવું ન કરી શકે અને તેમના સિક્યુરિટી ગાર્ડે બધું જ સમયસર સાચવી લીધું.
વક્રફ્રન્ટની વાત કરીએ તો દીપિકા રણવીર સંગ 83માં જોવા મળશે. તે પહેલી વખત સિદ્ધાંત ચતુર્વેદી ફિલ્મ કરી રહી છે. શુકન બત્રાના નિર્દશનની આ ફિલ્મની હાલ જોરશોરથી ચર્ચા થઇ રહી છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement