પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે આજે ખ્રિસ્તી રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. આ પરંપરા અનુસાર બન્નેએ એકબીજાને કિસ કરી હતી. લગ્ન બાદ નિકે પ્રિયંકાને ઊંચકી લીધી હતી અને બન્નેએ ડાન્સ પણ કર્યો હતો.
2/5
લગ્નની તસવીરો લીક ના થાય તે માટે ત્યાં પહોંચેલા તમામ મહેમાનોના ફોન પર મનાઇ ફરમાવામાં આવી છે.
3/5
આ તસવીરોને જોઈ લાગી રહ્યું છે કે મહેંદી અને સંગીત સેરેમનીમાં ખૂબ ધમાલ થઈ છે.
4/5
જોધપુરઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની મહેંદી અને સંગીત સેરેમનીની પ્રથમ તસવીર સામે આવી ગઈ છે. આ તસવીરોને ખુદ દેશી ગર્લે તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.