શોધખોળ કરો

ધર્મેન્દ્રના ઘરમાં ત્રણ લોકો કોરોના પોઝિટિવ, ક્યા દિગ્ગજ એકટર થયા સંક્રમિત?

બોલિવૂડના દિગ્ગજ એક્ટર ધર્મન્દ્રના ઘરમાં ત્રણ સ્ટાફ મેમ્બર્સ કોરોના સંક્રમિત થયા છે. ત્યારબાદ ધર્મેન્દ્ર અને તેમના પરિવારનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. જો કે છેલ્લા ત્રણ દિવસમાં બોલિવૂડના કેટલાક સ્ટારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

બોલિવૂડ ઇન્સ્ટ્રીમાં છેલ્લા ત્રણ દિવસમાં કેટલાક સ્ટાર્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમાંથી આમિરખાન, આર માઘવન અને મિલિંદ સોન જેવા સ્ટાર સામેલા છે. હવે અભિનેતા ઘર્મન્દ્રના ઘરમાં કામ કરતા ત્રણ લોકો પણ કોરોના સંક્રમિત થાય છે. ત્યારબાદ ધર્મેન્દ્રના પરિવારે પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જો કે બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. રિપોર્ટ નેગેટિવ આવતા ધર્મેન્દ્રએ ભગવાનનો આભાર માન્યો હતો.

ધર્મેન્દ્રનો રિપોર્ટ નેગેટિવ આવતા દેઓલ પરિવારે રાહતનો શ્વાસ લીધો. ઘરમાં ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઘર્મેદ્રે ઇ ટાઇમન્સને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું અને કહ્યું હતું કે, “ઇશ્વરની મારા પર દયા છે. મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોનાની બીજી લહેર ખરેખર ખતરનાક છે.

ધર્મેન્દ્રે આગળ લખ્યું કે, “પરિસ્થિતિ ઝડપથી નિયંત્રણમાં આવવી જોઇએ. નહીં તો હાથમાંથી નીકળી જશે. તેમણે કહ્યું કે, જે લોકોને કોરોના પોઝિટિવ છે. તેમની સ્વાસ્થ્ય સારૂ છે અને તમના પરિવારને પણ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો છે, તેમનો પરિવાર પણ સુરક્ષિત છે”

ધર્મેન્દ્રે 20 માર્ચે લગાવી હતી વેક્સિન

ધર્મેન્દ્રે 20 માર્ચે કોરોના વેક્સિન લગાવી હતી. તેની તસવીર પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. વેક્સિનેટ થયાની તસવીર શેર કરતા તેમણે લોકોને વેક્સિન લગાવવાની અપીલ પણ કરી હતી.

ફેન્સને વેક્સિન લગાવવા માટે કરી અપીલ

ધર્મેન્દ્રે વેકિનની તસવીર શેર કરતા લખ્યું હતું કે, “હું જોશમાં આવી ગયો અને વેક્સિન લેવા માટે નીકળી પડ્યો. આ કોઇ દેખાડો નથી મિત્રો હું આપને જાગૃત કરી રહ્યો છું. પ્લીઝ તમારૂ ધ્યાન રાખો અને વેક્સિન જરૂર લ”

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે 7 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ
Gujarat Rain: આજે 7 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ
Trump Tariff: નથી માની રહ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, હવે કેનેડા પર લગાવ્યો 35 ટકા ટેક્સ
Trump Tariff: નથી માની રહ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, હવે કેનેડા પર લગાવ્યો 35 ટકા ટેક્સ
ગંભીરા પુલ તૂટ્યો ને 'સરકાર' હરકતમાં! મુખ્યમંત્રીએ જવાબદાર 4 મોટા અધિકારીઓને ઘરભેગા કર્યા!
ગંભીરા પુલ તૂટ્યો ને 'સરકાર' હરકતમાં! મુખ્યમંત્રીએ જવાબદાર 4 મોટા અધિકારીઓને ઘરભેગા કર્યા!
ભારત બનાવી રહ્યું છે એવું રોકેટ, કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમ પડકી શકશે નહીં, ચીન-પાકિસ્તાનના ઉડી જશે હોશ
ભારત બનાવી રહ્યું છે એવું રોકેટ, કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમ પડકી શકશે નહીં, ચીન-પાકિસ્તાનના ઉડી જશે હોશ
Advertisement

વિડિઓઝ

Gambhira Bridge collapses Update: ગંભીરા બ્રિજ દુર્ઘટનાની ઘટનામાં મુખ્યમંત્રીની કડક કાર્યવાહી
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીઓના 'કનેક્શન' ક્યારે કપાશે?
Hun To Bolish : હું તો બોલીશ : સહકારમાંથી કમાવાનો ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : કાના-ગોપાલની ચેલેન્જ
Gambhira Bridge collapses Update: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 17 પર પહોંચ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે 7 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ
Gujarat Rain: આજે 7 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ
Trump Tariff: નથી માની રહ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, હવે કેનેડા પર લગાવ્યો 35 ટકા ટેક્સ
Trump Tariff: નથી માની રહ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, હવે કેનેડા પર લગાવ્યો 35 ટકા ટેક્સ
ગંભીરા પુલ તૂટ્યો ને 'સરકાર' હરકતમાં! મુખ્યમંત્રીએ જવાબદાર 4 મોટા અધિકારીઓને ઘરભેગા કર્યા!
ગંભીરા પુલ તૂટ્યો ને 'સરકાર' હરકતમાં! મુખ્યમંત્રીએ જવાબદાર 4 મોટા અધિકારીઓને ઘરભેગા કર્યા!
ભારત બનાવી રહ્યું છે એવું રોકેટ, કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમ પડકી શકશે નહીં, ચીન-પાકિસ્તાનના ઉડી જશે હોશ
ભારત બનાવી રહ્યું છે એવું રોકેટ, કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમ પડકી શકશે નહીં, ચીન-પાકિસ્તાનના ઉડી જશે હોશ
પુખ્ત વયના લોકો માટે આધાર કાર્ડ બનાવવું સરળ નહીં રહે, હવે UIDAI પાસપોર્ટ, PAN અને રાશન કાર્ડના ડેટાનો કરશે ઉપયોગ
પુખ્ત વયના લોકો માટે આધાર કાર્ડ બનાવવું સરળ નહીં રહે, હવે UIDAI પાસપોર્ટ, PAN અને રાશન કાર્ડના ડેટાનો કરશે ઉપયોગ
સતત પાંચ બોલમાં પાંચ વિકેટ, આ સ્ટાર બોલરે ક્રિકેટની દુનિયામાં મચાવી તબાહી
સતત પાંચ બોલમાં પાંચ વિકેટ, આ સ્ટાર બોલરે ક્રિકેટની દુનિયામાં મચાવી તબાહી
ગામડાના લોકો પર ભૂપેન્દ્ર પટેલની સરકાર ફરી થઈ મહેરબાન, વધુ ₹50,000ની સહાય જાહેર કરી, જાણો કોને મળશે લાભ
ગામડાના લોકો પર ભૂપેન્દ્ર પટેલની સરકાર ફરી થઈ મહેરબાન, વધુ ₹50,000ની સહાય જાહેર કરી, જાણો કોને મળશે લાભ
જગતના તાતને વળતર: રાજકોટ, જામનગર, અમરેલી સહિત 6 જિલ્લાના ખેડૂતોને મળશે ફાયદો, સરકારે સહાય જાહેર કરી
જગતના તાતને વળતર: રાજકોટ, જામનગર, અમરેલી સહિત 6 જિલ્લાના ખેડૂતોને મળશે ફાયદો, સરકારે સહાય જાહેર કરી
Embed widget