શોધખોળ કરો
ડિમ્પલ કાપડિયાની માતાના અંતિમ સંસ્કારમાં ભાવૂક થયા અક્ષય કુમાર-ટ્વિંકલ ખન્ના
1/5

મુંબઈ: બોલિવૂડની એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયાનાં માતા બેટ્ટી કાપડિયાનું 80 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા 20 દિવસથી બીમાર હતા. જેના કારણે તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે થોડાં દિવસ પહેલાં જ પોતાનો 80મો જન્મદિવસ ઉજવ્યો હતો.
2/5

આ તસવીરમાં તમે ડિમ્પલ કાપડિયાની દિકરી અને એક્ટ્રેસ ટ્વિંકલ ખન્નાને જોઈ શકો છો
Published at : 01 Dec 2019 04:15 PM (IST)
View More





















