શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટૂ પીસ પહેરીને આ હોટ એક્ટ્રેસે કરી ક્રિસમસ વિશ, Bold Pic જોઈ ફેન્સ ઝૂમી ઉઠ્યા
નવી દિલ્હીઃ બોલિવૂડની ક્યૂટ એક્ટ્રેસ દિશા પટનીએ ક્રિસમસના અવસર પર પોતાના ફન્સને શાનદાર ગિફ્ટ આપી છે. તેણે સોશિયલ મીડિયા પર એક એવી તસવીર શેર કરી છે જેને જોઈને કોઈપણ ફેનનું મન ઝૂમી ઉઠે. દિશાએ ટૂ પીસમાં એક બોલ્ડ તસવીર શેર કરી છે. દિશાએ આ તસવીર શેર કરીને ફેન્સને ક્રિસમની શુભેચ્છા પાઠવી છે. જુઓ દિશાની હોટ તસવીર....
દિશા પટનીએ પ્રથમ વખત આવી બોલ્ડ તસવીર શેર નથી કરી. તે ઘણી વખત સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીર શેર કરી ચૂકી છે. દિશાનું ફિગર એટલું શાનદાર છે કે તેનો જઈને તેમના તમારી બોડીની ચિંતા થવા લાગે. દિશાએ વાઈટ કલરની બિકિનીમાં જે તસવીર શેર કરી છે તેના પર ફેન્સ ધડાધડ કોમેન્ટ્સ કરી રહ્યા છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion