શોધખોળ કરો
આયુષ્માન ખુરાનાની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ‘ડ્રીમ ગર્લ’, પ્રથમ દિવસે કરી જબરજસ્ત કમાણી
આયુષ્માન ખુરાનાની અત્યાર સુધીની રિલીઝ થયેલી ફિલ્મોમાંથી ‘ડ્રીમ ગર્લ’પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ફિલ્મે પ્રથમ દિવસે બૉક્સ ઓફિસ પર 10 કરોડથી પણ વધુની કમાણી કરી છે
મુંબઈ: બૉલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ને ક્રિટિક્સ તરફથી સારા રિવ્યૂ અને રેટિંગ મળ્યા છે. તેની સીધી અસર ‘ડ્રીમ ગર્લ’ના પ્રથમ દિવસે બૉક્સ ઓફિસ પર જોવા મળી રહી છે. આ ફિલ્મ ઓપનિંગ ડે પર શાનદાર પ્રદર્શન કર્યું છે. આયુષ્માન ખુરાના માટે આ ફિલ્મ સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે.
આયુષ્માન ખુરાનાની અત્યાર સુધીની રિલીઝ થયેલી ફિલ્મોમાંથી ‘ડ્રીમ ગર્લ’પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ફિલ્મે પ્રથમ દિવસે બૉક્સ ઓફિસ પર 10 કરોડથી પણ વધુની કમાણી કરી છે
ડ્રિમ ગર્લ ફિલ્મે પ્રથમ દિવસે 10.05 કરોડ રૂપિયાથી બોક્સ ઑફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરી છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા ટ્વીટ કરીને જણાવ્યા છે.Ayushmann Khurrana versus Ayushmann Khurrana... *Day 1* biz... 2019: #DreamGirl ₹ 10.05 cr 2018: #BadhaaiHo ₹ 7.35 cr [Thu; #Dussehra] 2019: #Article15 ₹ 5.02 cr 2017: #ShubhMangalSaavdhan ₹ 2.71 cr 2018: #AndhaDhun ₹ 2.70 cr 2017: #BareillyKiBarfi ₹ 2.42 cr#India biz.
— taran adarsh (@taran_adarsh) September 14, 2019
#DreamGirl takes a heroic start... Emerges #AyushmannKhurrana’s biggest opener to date... Has also opened bigger than several mid-range films [2019] like #Uri [₹ 8.20 cr], #LukaChuppi [₹ 8.01 cr] and #Chhichhore [₹ 7.32 cr]... Fri ₹ 10.05 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) September 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement