શોધખોળ કરો

Drugs Case : શાહરૂખના દીકરા આર્યના કેસમાં હવે બુધવારે શું થશે? જાણો શું કહ્યું આર્યનના વકીલે

ડ્રગ્સ કેસમાં ધરપકડ થયેલા આર્યન ખાન હાલ 14 દિવસની જ્યુશ્યિલ કસ્ટડીમાં છે. આજે જામીન અરજી પર થનાર સુનાવણી ટળી છે.

ડ્રગ્સ કેસમાં ધરપકડ થયેલા આર્યન ખાન હાલ 14 દિવસની જ્યુશ્યિલ કસ્ટડીમાં છે. આજે  મુંબઇ  સેશન કોર્ટમાં તેની સુનાવણી થવાની હતી. જે બુધવાર  સુધી ટળી છે.

શાહરૂખ ખાન (Shahrukh Khan)ના દીકરા આર્યન ખાનને ડ્ર્ગ્સ કેસમાં એનસીબીએ ધરપકડ કરી છે. આર્યનને કોર્ટે 14 દિવસની જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલ્યો છે. તે હાલ  મુંબઇના આર્થર રોડ જેલમાં બંધ છે. શુક્રવારે કોર્ટે આર્યનની જામીન અરજીને ફગાવી દીધી છે ત્યારબાદ આર્યનના વકીલ સતીશ માનશિંદે સ્પેશિયલ એસડીપીએસ કોર્ટમાં દાખલ કરી હતી. તેના પર હવે બુધવારે સુનાવણી થશે.

સતીશ માનશિંદેએ ન્યૂઝ એજન્સી ANI સાથે આર્યન ખાનના જામીન અંગે વાત કરી હતી. તેમણે કહ્યું- સ્વાભાવિક છે કે, જો કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હોય તો અમે ઉચ્ચ અદાલતમાં અરજી કરીશું. અમે મુંબઈની વિશેષ NDPS કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આ અંગે આજે સુનાવણી થઈ શકે છે.જો કે સુનાવણી હવે બુધવારે થશે.

બુધવારે કરી હતી આ વાત
વિશેષ એનડીપીએસ કોર્ટ બુધવારે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરશે. ત્યારે જ નક્કી થશે કે આર્યનને જામીન મળે છે કે પછી તેને હજું વધુ  સમય માટે જેલમાં રહેવું પડશે.

કોર્ટે કરી આ વાત
આર્યન ખાનની જામીન અરજી ફગાવીને જજે કહ્યું હતું કે, આ અરજી અહીં આપવી યોગ્ય નથી. જેથી  તેથી તેને ફગાવી દઉં છું. જામીન માટેની અરજીનો યોગ્ય રસ્તો  સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ છે. આ કોર્ટમાં જામીન ઉચિત નથી.

આ પણ વાંચો

CSKvsDc : દિલ્હીને હરાવી ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2021 ફાઈનલમાં, ગાયકવાડ અને ઉથપ્પા બન્યા જીતના હીરો

Covid Vaccination: દેશમાં કોરોના રસીકરણનો આંક 95 કરોડને પાર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી જાણકારી

T-20 વર્લ્ડ કપમાં પહેલી વાર અમલી બનશે આ મહત્વનો નિયમ, જાણો ભારતને ફાયદો થશે કે નુકસાન ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલBanaskantha Dushkarma Case : બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં એક આરોપીની ધરપકડGujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Embed widget