શોધખોળ કરો
43 વર્ષની આ પ્રોડ્યૂસર બની સિંગલ પેરન્ટ, સરોગેસીથી બની માતા
1/3

આપને જણાવી દઇએ કે તુષાર કપૂર સિવાય કરણ જોહર પણ સરોગેસી દ્વારા જુડવા બાળકોનો પિતા બની ગયો છે. તુષારના પિતા બન્યા બાદથી જ એકતાના ઇન્સટાગ્રામ પર તેના ભત્રીજાની તસવીરોથી ભરેલું રહે છે. તેના પરથી ખબર પડે છે કે એકતાને પોતાનું બાળક કેટલું વ્હાલું છે.
2/3

અહેવાલ અનુસાર એકતા કેટલીય વખત જાહેરમાં જણાવી ચૂકી છે કે તેઓ લગ્ન કરવા માંગતા નથી પરંતુ જ્યારે તુષારના દીકરાનો જન્મ થયો ત્યારે તેણે પણ માતા બનવાની ઇચ્છા વ્યકત કરી હતી. તેણે કહ્યું હતું કે તે જ્યારે જવાબદારી ઉઠાવવાલાયક બની જશે ત્યારે માતા બનવા માંગશે.
Published at : 31 Jan 2019 12:51 PM (IST)
View More





















