શોધખોળ કરો

એકતા કપૂરે ફિલ્મ 'ડ્રીમ ગર્લ'ની સફળતાથી ખુશ થઈ નિર્દેશકને ગિફ્ટ કરી કાર

ફિલ્મની સફળતાથી ખુશ થયેલી એકતા કપૂરે નિર્દેશક રાજ શાંડિલ્યને એક લક્ઝરી કાર ગીફ્ટ કરી છે.

મુંબઈ: એકતા કપૂરની ફિલ્મ ડ્રીમ ગર્લ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવામાં સફળ રહી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું હતું. ફિલ્મ ડ્રીમ ગર્લની સફળતાથી ખુશ થઈને એકતા કપૂરે નિર્દેશકને કાર ગિફ્ટ કરી છે. ડ્રીમ ગર્લ આયુષ્માન ખુરાનાના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની સફળતાથી ખુશ થયેલી એકતા કપૂરે નિર્દેશક રાજ શાંડિલ્યને એક લક્ઝરી કાર ગીફ્ટ કરી છે.
View this post on Instagram
 
My new Jaguar F Pace Thanks to Ekta Kapoor for giving me such a beautiful gift... DreamgirlSUCCESS RADHE RADHE

A post shared by Raaj Shaandilyaa (@writerraj) on

રાજ શાંડિલ્યે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની નવી જગુઆર કારની તસવીર શેર કરી છે. રાજે એક્તા કપૂરનો પણ આભાર વ્યક્ત કર્યો છે. ફિલ્મ ડ્રીમગર્લમાં આયુષ્માન ખુરાના અને એક્ટ્રેસ નુસરત ભરૂચા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ડ્રીમ ગર્લને દર્શકો દ્વારા લિંગ ભેદભાવ દૂર કરવા અને પૂજાની ભૂમિકામાં આયુષ્માનની અવિશ્વસનીય પરફોર્મન્સને દર્શકોએ પસંદ કરી હતી. આ ફિલ્મ બાલાજી ટેલીફિલ્મ્સ માટે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

Embed widget