શોધખોળ કરો

હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 

સમયસર હાઈ યુરિક એસિડની સમસ્યા પર કાબૂ મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છે.

સમયસર હાઈ યુરિક એસિડની સમસ્યા પર કાબૂ મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છે. વધતા યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે, તમારે તમારી જીવનશૈલી અને આહાર યોજનાને સ્વસ્થ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કેટલાક ડ્રાય ફ્રુટ્સ આ સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ ઔષધીય ગુણોથી ભરપૂર એવા કેટલાક ડ્રાય ફ્રુટ્સ વિશે જે યુરિક એસિડનું સ્તર ઘટાડી શકે છે.

ખજૂર- વિટામિન, પોટેશિયમ અને ફાઈબરથી ભરપૂર ખજૂર હાઈ યુરિક એસિડને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે. દરરોજ નિયમિતપણે બે ખજૂર ખાઓ અને થોડા અઠવાડિયામાં આપોઆપ હકારાત્મક પરિણામો જુઓ.

કાજુ - જો તમારું યુરિક એસિડ વધી ગયું છે, તો તમારે દરરોજ કાજુ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે કાજુનું સેવન કરવાથી યુરિક એસિડના વધેલા સ્તરને ઘટાડી શકાય છે. વિટામીન E અને વિટામીન K થી ભરપૂર કાજુમાં પ્યુરીન ખૂબ જ ઓછી માત્રામાં હોય છે.

અખરોટ- શું તમે જાણો છો કે દરરોજ અખરોટનું સેવન કરવાથી યુરિક એસિડના વધેલા સ્તરને નિયંત્રિત કરી શકાય છે ? યુરિક એસિડ વધવાથી શરીરમાં જે સોજો આવે છે તેનાથી છુટકારો મેળવવા માટે પણ અખરોટનું સેવન કરી શકાય છે.

બદામ- જો તમે ઈચ્છો તો તમારા રોજિંદા ડાયટ પ્લાનમાં બદામનો સમાવેશ કરીને હાઈ યુરિક એસિડની સમસ્યાને અલવિદા કહી શકો છો. દરરોજ 2-4 પલાળેલી બદામ ખાવાનું શરૂ કરો. બદામમાં સારી માત્રામાં મિનરલ મેગ્નેશિયમ હોય છે જે યુરિક એસિડને નિયંત્રિત કરે છે. 

શરીરમાં યૂરિક એસિડ લેવલ વધી જાય તો તેના ક્રિસ્ટલ્સ સાંધામાં જામવા લાગે છે. આ સમસ્યામાં અસહ્ય પીડા થાય છે. આ સમસ્યા નાની વયના લોકોને પણ થઈ શકે છે.  મોટાભાગે યુરિક એસિડના ક્રિસ્ટલ પગની આંગળીઓ, ઘૂંટણ, કોણી, હાથની આંગળીઓના સાંધા વગેરેમાં જામે છે. જ્યારે આ ક્રિસ્ટલ સાંધામાં જામી જાય છે તો અસહ્ય પીડા થાય છે. યુરિક એસિડ વધી જવાની સમસ્યા નાની ઉંમરના યુવાનોને પણ થઈ શકે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.    

દૂધ, દહીં કે પનીર, જાણો કઈ વસ્તુમાં હોય છે સૌથી વધુ પ્રોટીન

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર

3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા

ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર

બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝHun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા

Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 

Embed widget