શોધખોળ કરો
એકતા કપૂરનો મોટો ખુલાસો, કહ્યું- ફોન કરીને આવી માગ કરે છે નેતાઓ અને સંબંધીઓ
1/4

એકતા હંમેશા પોતાની સીરિયલ્સ અને ફિલ્મોમાં નવા-નવા ચહેરા લોન્ચ કરે છે. આ વખતે પણ ફિલ્મ લૈલા મજનૂમાં તેણે તૃપ્તિ ડિમરી અને અવિનાશ તિવારીને લોન્ચ કર્યા છે.
2/4

એકતા કપૂર ફોન રિસીવ નથી કરતી તો પછી આ બધા કૉલ્સ મારી મમ્મીએ લેવા પડે છે. જો કે એકતાએ કહ્યું કે, તેની પાસે એવા લોકો માટે જગ્યા નથી જે ફોન પર કામ માંગે છે. જો તેમનામાં ટેલેન્ટ હોય તો ઓડિશન માટે સામે આવે, આ રીતે કૉલ કરીને ટાઈમ ખરાબ ન કરે.
Published at : 10 Aug 2018 07:32 AM (IST)
View More





















