હાર્દિક પંડ્યાની એક્સ-ગર્લફ્રેન્ડ એક્ટ્રેસે કરાવ્યુ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ફોટોશૂટ, આપ્યા આવા કાતિલ પૉઝ, જુઓ
અલી અવરામની આ તસવીરો ફેન્સની વચ્ચે ખુબ વાયરલ થઇ રહી છે, ફેન્સ તેના પર કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.
Elli Avrram: ફિલ્મોની એક્ટ્રેસ અલી અવરામ હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર છે, જોકે, હવે તે ફરી એકવાર મોટા પદડે વાપસી કરી રહી છે. આ વાપસી પહેલા જ એક્ટ્રેસે સોશ્યલ મીડિયા પર પોતાના નવા ફોટોઝથી ધમાલ મચાવી દીધી છે. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર કિલર પૉઝ આપીને ફેન્સને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે, બહુ જલદી અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ગુડ બાયમાં દેખાશે.
અલી અવરામે (Elli Avrram) 'મિકી વાયરસ' ફિલ્મથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, આજે તેને બૉલીવુડમાં એક ખાસ એક્ટ્રેસ બની ચૂકી છે. ફિલ્મો ઉપરાંત તે સોશ્યલ મીડિયા પર પણ ધમાલ મચાવી રહી છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.અલી અવરામે તાજેતરમાં જ વ્હાઇટ શર્ટમાં પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે, તેનો આ સ્ટનિંગ લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
અલી અવરામની આ તસવીરો ફેન્સની વચ્ચે ખુબ વાયરલ થઇ રહી છે, ફેન્સ તેના પર કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે. અલી અવરામે 'કોઇ જાને ના', 'મલંગ' અને 'જબરિયા જોડી' જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. સલમાન ખાનના શૉ 'બિગ બૉસ'માં અલી અવરામ દેખાઇ ચૂકી છે. આ શૉમાં તેને જબરદસ્ત ચર્ચા જગાવી હતી.
View this post on Instagram
અલી અવરામની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ગુડ બાય' ઉપરાંત ટાઇગર શ્રોફની ફિલ્મ 'ગણપથ'માં પણ દેખાશે. અલી અવરામ (Elli Avrram)ની એક તામિલ ફિલ્મ પણ રિલીઝ માટે તૈયાર છે. બૉલીવુડ ઉપરાંત દક્ષિણ ફિલ્મોમાં પણ એક્ટ્રેસ કામ કરી ચૂકી છે. અગાઉ એક્ટ્રેસનુ નામ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે પણ જોડાયુ હતુ. બન્ને વચ્ચે ડેટિંગની ખબરો સામે આવી હતી, જોકે બાદમાં બન્ને અલગ થઇ ગયા હતા.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો..........
Police Raid: દેશી દારુના અડ્ડા સામે રાજ્યભરમાં પોલીસની કાર્યવાહી, 100થી વધુ બુટલેગરો સામે ફરિયાદ
FD Rates Hike: બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર, FDના વ્યાજદરોમાં વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ
Defence: ભારતીય નૌસેનાને મળ્યુ પહેલુ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત', જાણો તાકાત અને ખાસિયત
BGMI Ban: ઓનલાઇન ગેમ રમનારાઓમાં હડકંપ, PUBGની જેમ રાતોરાત ગાયબ થઇ ગઇ Battlegrounds મોબાઇલ ગેમ, જાણો
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા