શોધખોળ કરો

BGMI Ban: ઓનલાઇન ગેમ રમનારાઓમાં હડકંપ, PUBGની જેમ રાતોરાત ગાયબ થઇ ગઇ Battlegrounds મોબાઇલ ગેમ, જાણો

એક મીડિયા રિપોર્ટ અનુસાર તાજેતરમાં જ કંપનીએ કહ્યું હતુ કે તેને  ભારતમાં 100 મિલિયન ડૉલર્સનુ રોકાણ કર્યુ હતુ, અને આવનારા સમયમાં તે ભારતમાં 140 મિલિયન ડૉલર્સનુ રોકાણ કરી શકે છે. 

Battlegrounds Mobile India: મોબાઇલ ગેમર્સ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં પ્લે સ્ટૉર પરથી બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા એટલે કે BGMIને હટાવી દેવામાં આવી છે, આને એપલ સ્ટૉર પરથી પણ હટાવી દેવામાં આવી છે, એટલ કે હવે આને એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ પોતાના ફોનમાં ડાઉનલૉડ નહીં કરી શકે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં PUBG Mobile બેન થયા બાદ આને લૉન્ચ કરવામાં આવી છે, હવે આ પણ રાતોરાત બેન થઇ જતા ઓનલાઇન ગેમ રમનારાઓમાં હડકંપ મચી ગયો છે. 

BGMIને અચાનક બેન કરવાનો શું છે મતલબ ?
ગૂગલ પ્લે સ્ટૉર અને એપલ એપ સ્ટૉર પરથી બીજેએમઆઇની એકસાથે હટાવવા ખુબ મોટા સવાલો ઉભા કરી રહ્યાં છે. કેટલાક જાણકારો માને છે કે, કદાચ કંપની કોઇ મોટુ અપડેટ લાવી શકે છે. કેટલાક લોકો વિચારી રહ્યાં છે કે આ ગેમને પબજીની જેમ બેન ના કરી દેવામાં આવી હોય ? જોકે, આ એપ્સને થર્ડ પાર્ટી એપ્સથી હજુ પણ ફોનમાં ડાઉનલૉડ કરી શકાય છે, પરંતુ આઇઓએસ યૂઝર આને ક્યાંયથી પણ ડાઉનલૉડ નથી કરી શકતા.

ઉલ્લેખનીય છે કે, પબજી મોબાઇલની જેમ BJMI પણ Krafton Inc કંપની અંતર્ગત આવે છે, એક મીડિયા રિપોર્ટ અનુસાર તાજેતરમાં જ કંપનીએ કહ્યું હતુ કે તેને  ભારતમાં 100 મિલિયન ડૉલર્સનુ રોકાણ કર્યુ હતુ, અને આવનારા સમયમાં તે ભારતમાં 140 મિલિયન ડૉલર્સનુ રોકાણ કરી શકે છે. 

આ પણ વાંચો.......... 

Aadhaar Voter ID Link: 1 ઓગસ્ટથી, ચૂંટણી પંચ આધાર અને મતદાર કાર્ડને લિંક કરવાનું અભિયાન શરૂ કરી રહ્યું છે! જાણો તેની સરળ પ્રક્રિયા

Police Raid: દેશી દારુના અડ્ડા સામે રાજ્યભરમાં પોલીસની કાર્યવાહી, 100થી વધુ બુટલેગરો સામે ફરિયાદ

FD Rates Hike: બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર, FDના વ્યાજદરોમાં વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ

Defence: ભારતીય નૌસેનાને મળ્યુ પહેલુ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત', જાણો તાકાત અને ખાસિયત

BGMI Ban: ઓનલાઇન ગેમ રમનારાઓમાં હડકંપ, PUBGની જેમ રાતોરાત ગાયબ થઇ ગઇ Battlegrounds મોબાઇલ ગેમ, જાણો

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget