શોધખોળ કરો

ભીડમાં હાજર ફેન્સે એક્ટ્રેસને જરબજસ્તીથી કરી કિસ, ઘટનાનો VIDEO થયો વાયરલ

માઈલા બાર્સેલોનામાં પરફોર્મન્સ માટે પહોંચી હતી. જ્યારે તે પતિ લિયામની સાથે રવિવારે હોટલની બહાર નીકળી રહી હતી.

નવી દિલ્હીઃ હોલિવૂડ એક્ટ્રેસ અને સિંગર માઈલી સાયરસે એક એવા ફેનનો સામનો કરવો પડ્યો જેણે જબરજસ્તીથી તેને કિસ કરવાનો પ્રયત્ન કર્યો. જાણકારી અનુસાર, માઈલા બાર્સેલોનામાં પરફોર્મન્સ માટે પહોંચી હતી. જ્યારે તે પતિ લિયામની સાથે રવિવારે હોટલની બહાર નીકળી રહી હતી ત્યારે મીડિયા અને ફેન્સે તેને ઘેરી લીધી હતી. આ ભીડમાંથી બહાર નીકળવા માટે તેના બોડીગાર્ડ્સે વચ્ચે આવું પડ્યું હતું. ભીડમાં હાજર ફેન્સે એક્ટ્રેસને જરબજસ્તીથી કરી કિસ, ઘટનાનો VIDEO થયો વાયરલ જ્યારે આ સ્ટાર કપલ ભીડમાંથી રસ્તો બનાવી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ માઈલીને વાળથી પકડી તેને પોતાની તરફ ખેંચી અને તને જબરજસ્તીથી કિસ કરી. જોકે માઈલીએ વ્યક્તિને ધક્કો મારી તેને પોતાના તરફથી દૂર કર્યો હતો.
View this post on Instagram
 
I'm completely disgusted by this. SOME "FANS" (aka creepy as hell dudes) SHOULD KNOW WHAT PERSONAL SPACE MEANS! You should to RESPECT her. Who even allowed y'all to touch her and to kiss her like that? She got scared! Poor angel :( i hope she's okay after this situation, I'm scared to imagine what would happen if Liam wasn't with her. Security should work harder!!!!

A post shared by fan account / no impersonation (@miley.clip) on

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે લિયામે પ્રોટેક્ટિવ થઈને પત્ની માઈલીને પોતાના તરફ ખેંચી અને બાદમાં ફેન્સને દૂર કરવાનું શરૂ કરી દીધું. વીડિયો સામે આવ્યા બાદ લોકોએ માઈલીને જબરજસ્તીથી કિસ કરનાર વ્યક્તિની ટીકા કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 

Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ

Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો

Embed widget