શોધખોળ કરો

બોલીવુડની કઈ અભિનેત્રી સાથે એરપોર્ટ પર થયો ખરાબ વ્યવહાર, ભડકેલી અભિનેત્રીએ શું કર્યું ?

1/7
2/7
3/7
એક ટીવી ચેનલ પર બતાવાયેલાં ક્લપિંગ્સ અનુસાર આ યુવક સિક્યોરિટીને ભેદીને તબ્બુ સુધી પહોંચી ગયો હતો. તેણે પાછળથી તબ્બુને સ્પર્શ કર્યો હતો અને ખરાબ વ્યવહાર કર્યો હતો. આ પહેલાં એક સીક્યુરિટી ઓફિસર તબ્બુને અડકતાં તબ્બુ એકદમ ચમકી ગઈ હતી ને ભડકીને દૂર જતી રહી હતી.

4/7
કાળિયાર શિકાર મામલે મુખ્ય આરોપી સલમાન ખાન દોષિત ઠર્યો હતો. આ કેસમાં સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ અને સોનાલી બેન્દ્રે આરોપી હતાં. વર્ષ 1998માં જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ની શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર કાળા હરણનો શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો.

5/7
તબ્બુને કોર્ટ તરફથી તો રાહત મળી પણ તેને જોધપુર એરપોર્ટ પર અત્યંત ખરાબ અનુભવ થયો હતો. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જોધપુર એરપોર્ટ પર અભિનેત્રી તબ્બૂ સાથે દુર્વ્યવહાર થયો હતો અને એક ફેને તબ્બૂને સ્પર્શીને અશ્લીલ ચેષ્ટા કરવા પ્રયત્ન કર્યો હતો પણ તબ્બૂનાં બાઉન્સર્સે તેને ત્યાંથી ભગાડ્યો હતો.

6/7
તબ્બૂનાં બાઉન્સર્સનું ધ્યાન તેની તરફ જતાં તેમણે તરત આ યુવકને ધક્કો મારીને દૂર કર્યો હતો. આ મામલે અત્યાર સુધી તબ્બૂએ કોઇ જ ફરિયાદ નોંધાવી નથી. આ ઘટના બાદ અભિનેત્રી ગભરાઇ ગઇ હતી અને તેને પરસેવો વળી ગયો ગતો. બાઉન્સર્સ તેને દૂર લઈ ગયા હતા.

7/7
જોધપુરઃ ગુરૂવારે કાળિયાર શિકારના મામલે સલમાન ખાનને દોષી જાહેર કરાતાં 5 વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ મામલે બાકીનાં આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને આ આરોપીઓમાં અભિનેત્રી તબ્બુ પણ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો

Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ

Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

Embed widget