તેણે પહેલી વખત આ રીતે પોસ્ટ કરી છે. તેથી તેમના ચાહકો પણ ખુબ ખુશ છે. આજ કારણ છે કે હાલમાં આ તસવીર છવાઇ ગઈ છે.
2/6
આ તસવીર વાયરલ થવાનું એક કારણ એ પણ છે કે મહેશ તેની પર્સનલ લાઈફને સોશિયલ મીડિયાથી હંમેશાં દૂર રાખે છે.
3/6
આ તસવીરનાં જવાબમાં નમ્રતાએ લખ્યું હતું કે, ‘આઇ લવ યુ ટૂ માય લવ’. ઈન્ડસ્ટ્રીનાં આ બંને લવ બર્ડ્સની તસવીર હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
4/6
મહેશ બાબુએ તેનાં ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસવીર શેર કરી જેમાં તે તેની પત્ની નમ્રતા શિરોડકરને કિસ કરતાં જોવા મળી રહ્યો છે. આ ફોટો શેર કરતાંની સાથે જ લખ્યું હતું ‘થેન્ક્યુ માય લવ’. ઓવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.
5/6
ચેન્નઇ: સાઉથ સુપર સ્ટાર મહેશ બાબુ હાલ બહુ ચર્ચામાં છે. તેમની ખુશીઓ આસમાન પર જોવા મળી રહી છે. તેમની ફિલ્મ ‘ભારત આને નેનૂ’ બોક્સ ઓફિસ પર બંપર કમાણી કરી છે. ફક્ત 2 જ દિવસમાં દુનિયાભરમાં 160 કરોડ રૂપિયાનું કલેક્શન કરનારી આ ફિલ્મ હાલમાં ચારેય તરફ છવાયેલી જોવા મળી છે.
6/6
ફિલ્મની ધમાકેદાર ઓપનીંગને જોતા મહેશ બાબૂએ તેમનાં ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીર પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.