શોધખોળ કરો

બોલિવૂડના ટોચના કયા ડાયરેક્ટરનું થયું નિધન, જાણો વિગત

નિશિકાંત અનેક બોલિવૂડ ફિલ્મોનું ડાયરેક્શન કરી ચુક્યા છે. જેમાં અજય દેવગન-તબ્બૂની દ્રશ્યમ પણ સામેલ છે.

મુંબઈઃ બોલિવૂડને કોરોના કાળમાં વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ફિલ્મ ‘દ્રશ્યમ’ના ડાયરેક્ટર નિશિકાંત કામનું નિધન થયું છે. જિંદગી અને મોત વચ્ચે એક લાંબો જંગ લડ્યા બાદ આજે સાંજે 4.24 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 50 વર્ષના હતા. તેઓ છેલ્લા બે વર્ષથી લીવરની બીમારીથી પીડાતા હતા તેમ હૈદરાબાદની AIG હોસ્પિટલે જણાવ્યું છે. નિશિકાંતના નિધન પર રિતેશ દેશમુખે ટ્વીટ કર્યું હતું.  રિતેશે તેના ટ્વીટર હેન્ડલ પરથી નિશિકાંત સાથેનો ફોટો શેર કરીને લખ્યું, હું તમને ખૂબ મિસ કરીશ મારા મિત્ર નિશિકાંત કામત. ભગવાન તમારા આત્માને શાંતિ આપે. નિશિકાંત અનેક બોલિવૂડ ફિલ્મોનું ડાયરેક્શન કરી ચુક્યા છે. જેમાં અજય દેવગન-તબ્બૂની દ્રશ્યમ, ઈરફાન ખાનની મદારી, મુંબઈ મેરી જાન સામેલ છે. નિશિકાંત કેટલીક ફિલ્મોમાં એક્ટિંગ પર પણ હાથ અજમાવ્યો હતો. ફિલમ રોકી હેન્ડસમમાં નેગેટિવ રોલમાં નજરે પડ્યા હતા. આ ઉપરાંત ઘણી મરાઠી ફિલ્મોમાં પણ તેણે રોલ કર્યો છે. મરાઠી ફિલ્મ ડોંબિવલી ફાસ્ટથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારા કામતે 2008માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને મુંબઈ બોંબ વિસ્ફોટ પર આધારિત ફિલ્મ મુંબઈ મેરી જાન બનાવી હતી. સુરૈશ રૈનાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- આ કારણે મેં અને ધોનીએ સાથે નિવૃત્તિની કરી જાહેરાત, જાણો વિગત દેશના આ મોટા રાજ્યએ 6 સપ્ટેમ્બર સુધી લંબાવ્યું લોકડાઉન, જાણો શું ખુલ્લુ રહેશે અને શું બંધ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP VHP એ કાર્યવાહીની માંગ કરી

Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલPune Gang Rape Case | પૂણેમાં સુરતની યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂરDakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP VHP એ કાર્યવાહીની માંગ કરી
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP VHP એ કાર્યવાહીની માંગ કરી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત અને દુનિયા પર શું થશે અસર?

Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો

Mumbai Fire Accident: મુંબઇમાં ભયંકર દુર્ઘટનામાં  પાંચ લોકોના મોત, જીવતા આગમાં ભૂંજાયા

Israel News: ગાઝામાં મસ્જિદ પર ઇઝરાયેલી આર્મીની એર સ્ટ્રાઇક, 18 લોકોના મોત, IDFનો દાવો - ગાઝાની મસ્જિદો 'હમાસ બેઝ'

Embed widget