શોધખોળ કરો
ફિલ્મ 'ઉરી'ની બોક્સ ઓફિસ પર સફળતા, 100 કરોડના ક્લબમાં એન્ટ્રી
1/3

2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી આ ફિલ્મમાં અભિનેતા વિક્કી કૌશલ તેમજ મોહિત રૈના લીડ રોલમાં જોવા મળ્યા છે.
2/3

આ ફિલ્મે વર્ષ 2018ની ઘણી હિટ ફિલ્મોને બોક્સ ઓફિસ પર પાછળ છોડી દિધી છે. ફિલ્મ 'ઉરી'એ રિલીઝના પ્રથમ સપ્તાહમાં જ કુલ 70 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. આ ફિલ્મે પહેલા દિવસે જ 8.20 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. ફિલ્મે ઓપનિંગ પછી સતત કમાણીમાં વધારો કર્યો છે.
Published at : 20 Jan 2019 10:25 PM (IST)
View More





















