શોધખોળ કરો

ગૌહર ખાને તેમના લગ્ન મુદ્દે કર્યો ખુલાસો, પતિ જૈદે આ કારણે લગ્ન કેન્સલ કરવાની આપી હતી ધમકી

એક્ટ્રેસ ગોહરખાને તેમના લગ્ન અને પતિ જૈદને લઇને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, જૈદએ તેમને કહ્યું હતું કે, જો તે તેમની વાત નહીં સ્વીકારે તો તે આ લગ્ન કેન્સલ કરી દેશે.

બોલિવૂડ:એક્ટ્રેસ ગોહરખાને તેમના લગ્ન અને પતિ જૈદને લઇને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, જૈદએ તેમને કહ્યું હતું કે, જો તે તેમની વાત નહીં સ્વીકારે તો તે આ લગ્ન કેન્સલ કરી દેશે.

ફેન્સ માટે એક્ટ્રેસ ગોહર ખાન અને પતિ  જૈદની  બી ટાઉનની ફેવરિટ જોડી માંથી એક છે. બંને સોશિયલ મીડિયા પર તેમનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે. બંનેના લગ્ન ગત વર્ષ ડિસેમ્બરમાં થયા હતા. હાલ જ આ કપલ લગ્નના 6 મહિના બાદ હનિમૂન માટે ગયું હતું. જો કે આ બધા વચ્ચે ગૌહરખાને એક ચૌંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, જૈદે લગ્ન માટે એક શરત મૂકી હતી. જેને હર હાલમાં પુરી કરવાની હતી.

જૈદે લગ્ન માટે રાખી હતી શરત
તાજેતરમાં જ શો કોફિ ટાઇમ વિથ ગ્રિહામાં પહોંચેલી ગોહરખાને તેમના લગ્નને લઇને કેટલાક ખુલાસા કર્યાં હતા. તેમને લગ્ન બાદનો એક કિસ્સો શેર કરતા કહ્યું કે.જૈદે મને કહ્યું હતું કે, “હું તારા માટે તારા કામનું શેડ્યુઅલ બધુ જ મેનેજ કરી લઇશ પરંતુ જો તું લગ્નમાં મહેંદી નહીં લગાવે તો હું લગ્ન નહીં કરું,. જૈદને મહેંદી ખૂબ જ પસંદ છે. તે ઇચ્છતો હતો કે હું લગ્નમાં મહેંદી જરૂરથી લગાવવું”

લગ્ન બાદ મારૂ શૂટિંગ હતુ
ગૌહરે કહ્યું કે, “ હું મહેદી ન હતી લગાવવા માંગતી હતી. કારણ કે લગ્ન બાદ મારે ફિલ્મ 14 ફેરેની શૂટિંગ માટે જવાનું હતું. આ કારણે મહેંદી ન હતી લગાવવા માંગતી.  તેમણે કહ્યું કે જૈદ ખૂબ જ સર્પોર્ટિવ છે. લગ્ન બાદ તે શૂટિંગ માટે મુંબઇ મારી સાથે આવ્યો હતો.

View this post on Instagram
 
A post shared by Gauahar Khan (@gauaharkhan)

ફિલ્મામાં મારા હાથોમાં લગ્નની મહેંદી જોવા મળશે
ગૌહરે ફિલ્મનો એક્સપરિન્યસ શેર કરતા કહ્યું કે, 14 ફેરામાં મારા હાથ પર જે મંહેદી લાગેગી  છે તેમારા લગ્નની જ મહેંદી છે. ખબર નહીં અલ્લાહે શું પ્લાન બનાવ્યો. લગ્ન બાદ મારે જે શૂટિંગ કરવાની હતી બધા જ લગ્નના જ સીન હતા. જેથી હાથમાં મહેંદી હોવાથી મને કોઇ પ્રોબ્લેમ ન થયો

ગૌહરખાનની ફિલ્મ 14 ફેરે zee 5 રીલિઝ થઇ છે. ફિલ્મમાં વિક્રાન્તા મેસી અને કૃતિ ખરબંદા પણ મુખ્ય ભૂમિકામાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget