શોધખોળ કરો
Advertisement
બોક્સ ઓફિસ પર ફિલ્મ 'ગુડ ન્યૂઝ'ની શાનદાર કમાણી, જાણો કલેક્શન
અક્ષય કુમાર અને કરીના કપૂર ખાનની ફિલ્મ ગુડ ન્યૂઝ બોલ્ક ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે.
મુંબઈ: અક્ષય કુમાર અને કરીના કપૂર ખાનની ફિલ્મ ગુડ ન્યૂઝ બોલ્ક ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મ રિલીઝ થઈ તેના ચાર દિવસ થયા છે અને બોક્સ ઓફિસ પર 75 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મને ક્રિટિક્સના સારા રિવ્યૂ મળ્યા છે જેની અસર ફિલ્મની કમાણી પર જોવા મળી રહી છે.
સોમવારે ફિલ્મે 13.41 કરોડની કમાણી કરી હતી. ફિલ્મનું અત્યાર સુધીનું કલેકશન 78.40 કરોડ રૂપિયા થયું છે. માનવામાં આવી રહ્યું છે કે ન્યૂ યર પર ફિલ્મ વધારે સારૂ પ્રદર્શન કરશે. ફિલ્મની કમાણીના આંકડા જોઈ લાગી રહ્યું છે કે ફિલ્મ ન્યૂ યરમાં 100 કરોડનો આંકડો પાર કરી લેશે. લો બજેટમાં બનેલી ફિલ્મને મળી રહેલા શાનદાર રિએક્શનથી મેકર્સ ખુશ છે. ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો. શુક્રવારે ફિલ્મે 17.56 કરોડ, શનિવારે 21.78 કરોડ રવિવારે 25.65 કરોડ અને સોમવારે 13.41 કરોડની કમાણી કરી હતી.#GoodNewwz collects in double digits on Day 4, passes crucial Mon test with flying colors... Multiplexes fantastic... Biz should jump today [31 Dec] and tomorrow [1 Jan]... Fri 17.56 cr, Sat 21.78 cr, Sun 25.65 cr, Mon 13.41 cr. Total: ₹ 78.40 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) December 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion