શોધખોળ કરો

પુષ્પા ફિલ્મના શ્રીવલ્લી ગીતની અસરઃ ગોરિલા શ્રીવલ્લી ગીતનું હૂકસ્ટેપ કરતો જોવા મળ્યો, જુઓ વીડિયો

ઘણા સમયથી સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો ક્રેઝ ઈન્ટરનેટ પર જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના ગીતો અને ડાયલોગ લાંબા સમયથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે.

ઘણા સમયથી સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો ક્રેઝ ઈન્ટરનેટ પર જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના ગીતો અને ડાયલોગ લાંબા સમયથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે. પુષ્પા ફિલ્મના ગીતનું હૂકસ્ટેપ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ ગીત પર મોટા મોટા ક્રિકેટરોની સાથે સાથે ફિલ્મી હસ્તીઓ પણ તેનું હૂકસ્ટેપ કર્યું હતું.

હાલમાં જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ગોરિલા સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાના શ્રીવલ્લી ગીતનું વાયરલ થયેલું હૂકસ્ટેપ કરતો જોવા મળી રહ્યો છે. જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને દરેક લોકો ગોરિલાના ડાન્સ સ્ટેપની પ્રસંશા કરી રહ્યા છે.

વીડિયોમાં જોવા મળે છે કે, પ્રાણી સંગ્રહાલયમાં એક પાંજરામાં રહેલો ગોરિલા તેની બાઉન્ડ્રીમાં ચાલતો આગળ આવે છે અને સીડી પર ઊભા રહીને ત્રાંસો ચાલવા લાગે છે. જેને ત્યાં હાજર દર્શકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. એક ક્રિએટિવ માણસે ગોરિલાની આ હરકતને ફિલ્મ પુષ્પાના શ્રીવલ્લી ગીત પર આ વિડિયો એડિટ કર્યો છે.

View this post on Instagram
 
A post shared by Dinesh Sanu (@dinesh_adhi)

વીડિયોમાં દેખાતા ગોરિલાનું હૂકસ્ટેપ એકદમ અદ્ભુત છે, જે ગીતના હૂકસ્ટેપ જેવું જ લાગે છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, વીડિયોને સોશિયલ મીડિયા પર લાખો વ્યૂઝ સાથે 11 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. વીડિયો જોઈને આશ્ચર્યચકિત થયેલા યુઝર્સ કોમોન્ટ કરી રહ્યા છે કે, 'પ્રાણીઓ પર પુષ્પા ફિલ્મની સાઈડઈફેક્ટ થઈ.'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget