શોધખોળ કરો
વિજય માલ્યાના કૌભાંડ પર બનશે ફિલ્મ, આ એક્ટેર હશે લીડ રોલમાં
1/4

ઓગસ્ટમાં રિલીઝ થનારી રંગીલા રાજામાં ગોવિંદા અને નિહલાની 35 વર્ષ બાદ એક સાથે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, ગોવિંદા હાલમાં સૌથી સર્વશ્રેષ્ઠ ફિટનેસમાં છે અને મારી અનેક ફિલ્મોમાં ગોવિંદાના ડાન્સને કોરિયોગ્રાફ કરી ચૂકેલ પ્રકાશે ગોવિંદાને એવો ડાન્સ કરાવ્યો છે જે માત્ર ગોવિંદા જ કરી શકે છે.
2/4

પહલાજે કહ્યું, ભૂમિતા સંપૂર્ણ રીતે માલ્યાના કિંગફિશર કેલેન્ડરથી પ્રેરિત છે. ગોવિંદાની ભૂમિકા માટે વિશે હું હા પણ નથી પાડતો અને ના પણ નથી પાડતો તેને રહસ્ય જ રહેવા દો. તેમણે આગળ કહ્યું. ગોવિંદાની ભૂમિકા વિશે મને ઘણાં લોકોએ પૂછ્યું. હું હાલમાં એટલું કહી શકું કે ગોવિંદા હાલના સમયના સૌથી મોટા કૌભાંડીની ભૂમિકા ભજવી રહ્યા છે.
Published at : 29 May 2018 10:55 AM (IST)
View More





















