શોધખોળ કરો

બિગ બોસ 13નું ફિનાલે કઈ તારીખે ઓનએર થશે? વિજેતાને કેટલી રકમ મળે છે? આંકડો જાણીને ચોંકી જશો

બિગ બોસ-13નો ગ્રાન્ડ ફિનાલે શનિવારે હશે. સલમાન ખાનના શો બિગ બોસ માટે 15 ફેબ્રુઆરી 2020ની તારીખ ફાઈનલ કરવામાં આવી છે.

મુંબઈ: બિગ બોસ-13 પોતાના પૂર્ણ થવાના આરે છે. 12 ફેબ્રુઆરીએ બિગ બોસ સીઝન 13નું અંતિમ એવિક્શન હોઈ શકે છે. આ સાથે સલમાન ખાનના શો બિગ બોસ-13ને ટોપ-5 ફાઈનાલિસ્ટ મળી જશે. અંતિમ નોમિનેશનમાં શહેનાઝ ગિલ, માહિરા શર્મા અને આરતી સિંહનું નામ છે. જ્યારે સિદ્ધાર્થ શુક્લા, રશ્મિ દેસાઈ, આસિમ રિયાઝ અને પારસ છાબડા પહેલાથી જ ફીનેલામાં પહોંચી ગયા છે. બિગ બોસ-13નો ગ્રાન્ડ ફિનાલે શનિવારે હશે. સલમાન ખાનના શો બિગ બોસ માટે 15 ફેબ્રુઆરી 2020ની તારીખ ફાઈનલ કરવામાં આવી છે. આ દિવસે જ સીઝનના વિનરનું નામ દર્શકોની સામે આવશે તેવું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું હતું. બિગ બોસની દરેક સીઝનમાં પ્રાઈઝમની ઓછી કરવાને લઈને અંતિમ અઠવાડિયામાં ટાસ્ક કરાય છે. તેમાં બાકી રહેલા કન્ટેસ્ટન્ટ પણ ભાગ લે છે અને ઘણીવાર ટાસ્ક હારવા પર પ્રાઈઝ મનીની રકમ ઘટાડી દેવામાં આવે છે. સીઝન 13માં અત્યાર સુધી આવો કોઈ ટાસ્ક થયો નથી. આથી બિગ બોસ 13ના વિજેતાને પૂરી 50 લાખ રૂપિયાની પ્રાઈઝ મની આપવામાં આવશે. બિગ બોસ-13ના વિનરની ટ્રોફીની પહેલી ઝલક સામે આવી ગઈ છે. આ ટ્રોફી BB શેપમાં છે અને તેનો રંગ લાલ છે. આ સાથે જ તેના પર ડાયમંડ જેવા દેખાતા સ્ટાર લાગેલા છે.

ટોપ સ્ટોરી

ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન

વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 

Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર

વિડિઓઝ

Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા
Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ પુત્રની પોલીસને જ ધમકી
અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન

IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન

સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?

અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ

Embed widget