આ હોટ એક્ટ્રેસને ચાહકે પૂછ્યું, કેન વી કિસ ? એક્ટ્રેસે શું આપ્યો જવાબ ?
બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેમની પર્સનલ અને પ્રોફેસનલ લાઇફના અપડેટ સોશિયલ મીડિયા દ્વારા આપતી રહે છે. હાલ તેમણે ફેન્સ સાથે ઇન્સ્ટ્રાગ્રામ એક વર્ચ્યૂઅલ વાતચીત કરી હતી..આ દરમિયાન એક ફેને તેમને પૂછ્યું હતું કે. Can we kiss we ?

જાન્હવી કપૂર ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે વર્ચ્યુઅલ ટોકિંગનું એક સેશન શરૂ કર્યુ હતું. આ સમય દરમિયાન ફેન્સે પૂછી લીધું કે, કેન વી કિસ?

આ જાન્હવીએ આ સવાલનો જવાબ માસ્કવાળો તેમનો ફોટો શેર કરીને આપતા લખ્યું હતું NO, જાન્હવી કપૂરને નેપોટીઝમ મુદે પણ ફેન્સે સવાલ કર્યાં હતા.

વર્ચ્યુઅલ વાતચીત દરમિયાન જાન્હવી કપૂરને તેના ડાયટ વિશે વધુ સવાલ થયા હતા. જાન્હવીના રૂટીન વિશે જાણવા પણ તેમના ફેન્સ ઉત્સુક હતા અને જાન્હવી કપૂરને આ વિશે સવાલ કર્યાં હતા.

ડાયટના સવાલનો જવાબ આપતાં જાન્હવી કપૂરે હાથમાં આઇસ્ક્રિમના કપવાળો ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું. “4 scoops a day”

જાન્હવી કપૂરને એક યુઝરે તેમના યાદગાર પ્રવાસ વિશે પૂછ્યું હતું. જેના જવાબમાં જાન્હવીએ ફ્રાન્સની ટ્રિપને યાદગાર બનાવી હતી.



















