શોધખોળ કરો
'તારક મહેતા કા....'માં અય્યર બનતો તનુજ કેમ છેલ્લા કેટલાક સમયથી વિગ પહેરીને આવે છે? કારણ જાણીને ચોંકી જશો
1/5

4 જૂનના રોજ તનુજના માતાના નિધનના થયાના એક સપ્તાહની અંદરજ મુનમુન દત્તાના પિતાનું 11 જુનના રોજ નિધન થયું હતું. છેલ્લા થોડા દિવસ પહેલા જ તેમણે સર્જરી કરાવી હતી અને બાદમાં તેની તબિયત સારી રહેતી ન હતી. જોકે સર્જરી સફળ રહેવા છતાં પણ તેની સ્થિતિ વધારે ખરાબ થતી ગઈ અને તેમનું નિધન થયું હતું.
2/5

એક્ટર તનુજ મહાશબ્દે મધ્ય પ્રદેશના દેવાસના રહેવાસી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પાતાના નિધનની જાણકારી આપી હતી. 4 જૂનના રોજ તનુજના માતા શીલા મહાશબ્દેનું નિધન થયું હતું. માતાના નિધનને કારણે તેણે મુંડન કરાવ્યું હતું જેના કારણે તે સીરિયલમાં વિગ પહેરીને જોવા મળી રહ્યો છે.
Published at : 17 Jul 2018 12:48 PM (IST)
View More



















