Photos: વધુ એક સ્ટાર કિડનો બૉલ્ડ લૂક વાયરલ, વૉરિયર પ્રિન્સેસ લૂકમાં કરાવ્યૂ ફોટોશૂટ
તસવીરોમાં તે વૉરિયર પ્રિન્સેસના લૂકમાં દેખાઇ રહી છે, તેની આ તસવીરોએ ફરી એકવાર ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે.
Krishna Shroff Pics: બૉલીવુડ એક્ટર ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ હંમેશા પોતાના લૂકને લઇને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેને પોતાની એકદમ બૉલ્ડ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. કૃષ્ણા શ્રોફે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે, જેમાં તે એકદમ નવા લૂકમાં દેખાઇ રહી છે.
તસવીરોમાં તે વૉરિયર પ્રિન્સેસના લૂકમાં દેખાઇ રહી છે, તેની આ તસવીરોએ ફરી એકવાર ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. કૃષ્ણા શ્રોફ તસવીરોમાં એક બૉલ્ડ બ્લેક નેટ વાળા ડ્રેસમાં દેખાઇ રહી છે. જેમાં તે એકદમ હૉટ પણ લાગી રહી છે.
View this post on Instagram
કૃષ્ણા શ્રોફે પોતાનો આ લૂક લૉન્ગ ઇયરરિંગ અને કર્લી વાળોની સાથે પુરો કર્યો છે, દરેક તસવીરમાં કૃષ્ણા શ્રોફ એક અલગ પૉઝ આપતી દેખાઇ રહી છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, કૃષ્ણા શ્રોફ એક ફિટનેસ ફ્રિક છે, ખુદને મેન્ટેન રાખવા માટે તે ખુબ વર્કઆઉટ કરે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram