શોધખોળ કરો
Advertisement
'તારક મહેતા કા.....'માં જેઠાલાલે બબિતાજીને ' આઈ લવ યુ ' કહી દેતાં કોણે જેઠાલાલને ઝૂડી નાંખ્યા ?
ટીવીના સૌથી પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આ હપ્તે ખૂબ ધમાલ થવાની છે. આ સપ્તાહ દર્શકો માટે ખૂબ જ મનોરંજક રહેશે કારણ કે આ અપકમિંગ એપિસોડમાં જેઠાલાલ બબીતીને આઇ લવ યૂ કહેવાના છે
ટેલિવૂડ:
છેલ્લા 12 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરનાર શોમાં આ હપ્તામાં એવું થવા જઇ રહ્યું છે. જેની દર્શકોને વર્ષોથી રાહ હતી. જેઠાલાલ અને બબીતાનો વન એન્ગલ સૌ કોઇ પસંદ કરી રહ્યાં છે. જો કે હવે દર્શકોને એ જાણીને ખુશી થશે કે, બહુ જલ્દી જેઠાલાલ બબીતાને સામે તેમની લાગણીનો એકરાક કરવાના છે.
જેઠાલાલે કહ્યું બબીતાજીને આઇ લવ યૂ
શોના પ્રોમોમાં જોવા મળે છે કે, જેઠાલાલ બબીતાને આઇ લવ યૂ કહી રહ્યાં છે. જો કે જેઠાલાલ જેવા પ્રેમનો એકરાર કરવા જાય છે કે, તરત જ બાપુજી આવી જાય છે અને જેઠાલાલ પર ગુસ્સે ભરાઇ છે. બાપુજીનો ગુસ્સો એટલો વધી જાય છે કે, તે લાકડી લઇને તેની પાછળ દોડે છે. બાપુજી કહે છે, તારી હિંમત કેવી રીતે થઇ બબીતાને આઇ લવ યુ કહેવાની
નાટકનું રિહર્સલ
જેઠાલાલ બબીતા સામે આઇ લવ યૂ કહે છે તે વાત સાચી છે પરંતુ બબીતા જેઠાલાલ દિલની વાત કહે છે તે વાત ખોટી છે. કારણ કે અહીં તે માત્ર નાટકનું રિહર્સલ કરી રહ્યાં છે. જો કે એ વાત સાચી છે કે, જેઠાલાલ બબીતાના ખૂબ જ પસંદ કરે છે અને તેને મળવાના નવા નવા બહાના શોઘતા રહે છે.View this post on Instagram
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement