શોધખોળ કરો

KBCમાં 1 કરોડ જીતનારાં IPS અધિકારી મોહિતા શર્મા ઈનામની રકમમાંથી શું ખરીદશે એ જાણીને થઈ જશે આશ્ચર્ય

મોહિતા શર્મા વિશે વાત કરીએ તો તે વ્યવસાયે આઇપીએસ અધિકારી છે. તે મૂળ હિમાચલ પ્રદેશના કાંગરાની છે.

ટેલિવિઝનનો લોકપ્રિય ક્વીઝ શો 'કૌન બનેગા કરોડપતિ'ની 12મી સીઝનમાં એક આઈપીએસ અધિકારી મોહિતા શર્માએ એક કરોડ રુપિયાની રકમ જીતી હતી. જોકે, તેમની સફર KBCના છેલ્લા પ્રશ્ન એટલે કે સાત કરોડ રુપિયા સુધીની રહી હતી. અંતે સાત કરોડના સવાલમાં થોડી મુશ્કેલી પડતાં તેમણે શોમાંથી ક્વીટ કર્યું હતું. જોકે, ક્વીટ કરતાં પહેલા તેમણે દરેક સવાલમાં સુંદર રમત બતાવી અને એક કરોડ રુપિયા જેટલી રકમ જીતી હતી અને આ સીઝનના બીજા કરોડપતિ બન્યાં હતાં. આઈપીએસ મોહિતા શર્માએ પણ જણાવ્યું હતું કે, 'કરોડપતિમાં આવ્યા પહેલા મને મનમાં એ જ ડર હતો કે જો હું જીતી નહીં શકું તો લોકોને એવું લાગશે કે કેવા કેવા લોકો સિવિલ સર્વિસ સેવામાં આવે છે. પણ મારી ઈચ્છા પૂરી થઈ. હું જે પણ છું તે મારા માતાપિતાના કારણે જ છું.' જે પછી અમિતાભ બચ્ચને તેમને કરોડ રુપિયા જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. 1 કરોડ રૂપિયાની રકમ જીતવા પર આ રકમ ક્યા ખર્ચ કરશે તેના વિશે મોહિતા શર્માએ એક ઇન્ટરવ્યૂમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, હાલમાં તો રકમ ક્યા ખર્ચ કરશે તેના વિશે કંઈ વિચાર્યું નથી. પરંતુ એક વખત રકમ મળ્યા બાદ અમે પરિવારના સભ્યો સાથે મળીને નક્કી કરીશું કે આ કમનું શું કરવું. આ મામલે મોહિતાના પતિ રુશલ ગર્ગે કહ્યું કે, આ રકમમાંથી અમારી યોજના પોતાનું એક વ્હીકીલ ખરીદવાની યોજના છે. હાલમાં અમારી બન્ને પાસે સરકારી વાહન છે, પરંતુ હવે અમે અમારી પોતાની કાર ખરીદશું. મોહિતા શર્મા વિશે વાત કરીએ તો તે વ્યવસાયે આઇપીએસ અધિકારી છે. તે મૂળ હિમાચલ પ્રદેશના કાંગરાની છે. તેણે દિલ્હી રહીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો. મોહિતા પરિણીત છે. તેના પતિનું નામ રસુલ ગર્ગ છે અને તેનો પતિ વ્યવસાયે આઇએફએસ અધિકારી છે. જે વસ્તુ મોહિતાને સૌથી અલગ અને વિશેષ બનાવે છે તે તે છે કે તે 2017 બેચના આઈપીએસ અધિકારી છે. તે હાલમાં જમ્મુ અને કાશ્મીરમાં રહે છે અને ત્યાંની આ વહીવટી સેવાની જવાબદારી ચૂકવી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ

Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ

વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી

Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈHun To Bolish : હું તો બોલીશ : ભગવાનના દરબારમાં પણ VIPનો વહેમ?Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યોBZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો

'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ

Embed widget