શોધખોળ કરો
ગંભીર બીમારી સામે ઝઝૂમતા ઈરફાન ખાનના ફેન્સ માટે ખરાબ સમાચાર, એક્ટરે ખુદ આપી આ જાણકારી
1/3

નોંધનીય છે કે ઈરફાન ખાને પોતાની દર્દનાક બીમારીનો ખુલાસો એક ટ્વીટ કરીને કર્યો હતો. ઈરફાને ટ્વિટ કરીને લખ્યું હતું કે,’જિંદગીમાં અચાનક જ કંઈક એવું થઈ જાય છે. જે તમને ખૂબ આગળ લાવીને રાખી દે છે.’
2/3

ઈરફાન ખાને એઆઈબીની વેબ સીરિઝ ગોરમિન્ટ છોડી છે. આ સીરિઝને એમેઝોન પ્રાઈમ બેનર હેઠળ બનાવવામાં આવતી હતી. ઈરફાન આ સીરિઝને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો. તેણે વેબ સીરિઝ છોડવાની જાણકારી ફેસબુક પર આપી હતી.
3/3

નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાન હાલમાં લંડનમાં કેન્સરની સારવાર કરાવી રહ્યો છે. ઇરફાન વિતેલા 2 મહિનાથી લંડનમાં છે અને તે આ લડાઈ એકલો લડી રહ્યો છે. તમને જણાવીએ કે હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે ઇરફાનનો છઠ્ઠો અને અંતિમ કિમો કરવામાં આવ્યો હતો. આ પહેલા તેના 5 કિમો થઈ ગયા હતા. જેના કારણે ઇરફાન ખૂબ જ નબળો જણાઈ રહ્યો છે. આ સાથે ઈરફાન ખાને સોશિયલ મીડિયા પર એવી જાણકારી આપી છે જેને લીધે ફેન્સને ઝટકો લાગ્યો છે.
Published at : 16 Aug 2018 07:22 AM (IST)
View More




















