શોધખોળ કરો
શાહરૂખે લંડનમાં નથી કરી ઇરફાનની ખાનની મદદ, જાણો શું થયો ખુલાસો
1/4

જે પોસ્ટને વાંચીને તેના ફેન્સ ખૂબ જ ભાવુક થઈ ગયા હતાં અને ઈરફાન ખાનને હિંમત આપતી કમેન્ટ્સ પણ કરી હતી. નોંધનીય છે કે જ્યારથી ઈરફાનને જાણ થઈ છે કે તે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી ફેન્સ સાથે તે અનેક વાતો શૅર કરતો આવ્યો છે.
2/4

આ સાથે જ કેટલાક દિવસો પહેલા એક્ટર ઈરફાન ખાને પોતાની બીમારી સાથે જોડાયેલા અનુભવ પણ સોશિયલ મીડિયા પર શૅર કર્યા હતા. જેમાં તેણે ફેન્સ પાસે બીમારી દરમિયાન દર્દ આગળ પોતાની લાચારી વ્યક્ત કરી હતી.
Published at : 27 Jun 2018 07:29 AM (IST)
View More





















