આ ફિલ્મમાં યૂલિયા શ્રી કૃષ્ણની ભક્ત મીરાબાઈની ભૂમિકામાં નજર આવશે. પોસ્ટરમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારીત છે.
2/4
આ ફિલ્મમાં યૂલિયા વંતૂર સાથે જિમી શેરગિલ છે. કૃષ્ણ સોની ફિલ્મને ડાયરેક્ટ કરશે. સલમાન ખાને પણ આ ફિલ્મનું પોસ્ટર શેર કરી ફિલ્મની ટીમને શુભેચ્છાઓ પાઠવી છે.
3/4
યૂલિયાએ પોસ્ટર શેર કરતા લખ્યું કે, હું મારી ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કરતા ખૂબજ ઉત્સાહિત શું. હું આવા પ્રોજેક્ટનો હિસ્સો બનીને ખૂબજ ગૌરવની લાગણી અનુભવી રહી છું જેમાં સમાજ સાથે જોડાયેલો મહત્વનો સંદેશ છે. ઉઠો અને તેના વિશે બોલો જેના વિશે બોલવામાં નથી આવી રહ્યું, મને આશા છે કે આવા સફરમાં તમે મારી સાથે હશો.
4/4
મુંબઈ: સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર હવે એક્ટિંગમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જેની ફિલ્મનું નામ ‘રાધા ક્યો ગોરી મેં ક્યો કાલા’, આ ફિલ્મનો ફર્સ્ટ લૂક આજે જાહેર કરી દીધો છે. પોસ્ટરમાં યૂલિયા વંતૂર પીળી સાડીમાં ખૂબજ ભક્તિમય અંદાજમાં નજર આવી રહી છે