શોધખોળ કરો

હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 

જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) 2026 માં સમાપ્ત થવાનું છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભારતમાં તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરવાની પ્રક્રિયા ઘણી સરળ બની ગઈ છે.

જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) 2026 માં સમાપ્ત થવાનું છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભારતમાં તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરવાની પ્રક્રિયા ઘણી સરળ બની ગઈ છે અને મોટાભાગના કાર્યો તમારા ઘરેથી ઓનલાઈન કરી શકાય છે. રસ્તા પર વાહન ચલાવવા માટે માન્ય DL જરૂરી છે, તેથી સમયસર રિન્યુ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો વિગતવાર જાણીએ. 

ડ્રાઇવિંગ લાઇસન્સની માન્યતા કેટલી હોય છે?

સામાન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ સામાન્ય રીતે જારી થયાની તારીખથી 20 વર્ષ માટે અથવા તમે 40-50 વર્ષની ઉંમર સુધી પહોંચો ત્યાં સુધી માન્ય હોય છે. જ્યારે કોર્મર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે દર 3 થી 5 વર્ષે રિન્યુ કરવાની જરૂર પડે છે. તમે તમારા DL સમાપ્ત થાય તે પહેલાં એક વર્ષ સુધી રિન્યુ માટે અરજી કરી શકો છો. લાઇસન્સ સમાપ્ત થયા પછી 30-દિવસનો ગ્રેસ પીરિયડ છે, જે દરમિયાન કોઈ દંડ લાદવામાં આવતો નથી. આ સમયગાળા પછી કોઈપણ વિલંબ માટે લેટ ફી લાગશે. જો લાઇસન્સ 5 વર્ષથી વધુ સમય માટે સમાપ્ત થાય છે, તો તમારે નવું લાઇસન્સ મેળવવાની અથવા ફરીથી ટેસ્ટ આપવાની જરૂર પડી શકે છે.

ઘરેથી ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે રિન્યુ કરવું

તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવાનો સૌથી સરળ રસ્તો ઓનલાઇન છે. માર્ગ પરિવહન મંત્રાલયના સારથી ટ્રાન્સપોર્ટ પોર્ટલનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ, વેબસાઇટ sarathi.parivahan.gov.in ની મુલાકાત લો અને તમારું રાજ્ય પસંદ કરો. પછી, ડ્રાઇવિંગ લાઇસન્સ વિભાગ હેઠળ, Renewal વિકલ્પ પર ક્લિક કરો. અહીં, તમારે તમારો DL નંબર, જન્મ તારીખ અને કેપ્ચા દાખલ કરવાની જરૂર પડશે.

આ પછી, અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો જેમ કે ઓળખ કાર્ડ, સરનામાનો પુરાવો, ફોટો અને સહી અપલોડ કરો. પછી, UPI, નેટ બેંકિંગ અથવા કાર્ડ દ્વારા ઓનલાઈન ફી ચૂકવો. જો બાયોમેટ્રિક અથવા દસ્તાવેજ ચકાસણી જરૂરી હોય તો તમારે નજીકના RTO માં એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર પડશે. મૂળ દસ્તાવેજો સાથે નિર્ધારિત તારીખે RTO ની મુલાકાત લો. તમે તમારા એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરીને તમારા DL રિન્યુઅલ સ્ટેટસને ઓનલાઈન ટ્રેક કરી શકો છો. રિન્યુ કરાયેલ સ્માર્ટ DL કાર્ડ 15 થી 30 દિવસમાં તમારા સરનામે મેઇલ કરવામાં આવે છે.

ઑફલાઇન DL રિન્યૂ કરવાનો વિકલ્પ

જો તમે ઇચ્છો તો તમે નજીકના RTO ની મુલાકાત લઈને તમારા DL ઑફલાઇન પણ રિન્યુ કરી શકો છો. તમારે ફોર્મ 9 ભરવું પડશે અને જરૂરી મેડિકલ ફોર્મ સાથેના દસ્તાવેજો સબમિટ કરવા પડશે. ફી ચૂકવ્યા પછી થોડા દિવસોમાં લાઇસન્સ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. દંડ ટાળવા માટે વહેલા અરજી કરવી મહત્વપૂર્ણ છે. હંમેશા તમારા ડિજિટલ DL ને DigiLocker અથવા mParivahan એપ્લિકેશનમાં રાખો, જે ટ્રાફિક પોલીસ દ્વારા માન્ય છે. પોર્ટલ પર અરજીની સ્થિતિ નિયમિતપણે તપાસો. 

ટોપ સ્ટોરી

Jio ની દિવાળી ભેટ: માત્ર ₹147 થી શરૂ થતા 4 નવા સસ્તા પ્લાન લોન્ચ, મળશે અનલિમિટેડ કોલિંગ
Jio ની દિવાળી ભેટ: માત્ર ₹147 થી શરૂ થતા 4 નવા સસ્તા પ્લાન લોન્ચ, મળશે અનલિમિટેડ કોલિંગ
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
Phone Charging Tips: રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
Phone Charging Tips :રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
WTC પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર: ઓસ્ટ્રેલિયા ટોપ-2 માંથી બહાર, ભારત ક્યાં છે?
WTC પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર: ઓસ્ટ્રેલિયા ટોપ-2 માંથી બહાર, ભારત ક્યાં છે?
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
Embed widget